કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/૩૧. મને આકર્ષ્યો છે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩૧. મને આકર્ષ્યો છે| સુન્દરમ્}} <poem> મને આકર્ષ્યો છે સતત ગરવાં...")
 
No edit summary
 
Line 14: Line 14:
</poem>
</poem>
{{Right|(યાત્રા, પૃ. ૫૦)}}
{{Right|(યાત્રા, પૃ. ૫૦)}}
{{HeaderNav2
|previous = ૩૦. તારી થાળે
|next = ૩૨. આભનો ખેડૈયો
}}

Latest revision as of 11:34, 18 September 2021

૩૧. મને આકર્ષ્યો છે

સુન્દરમ્

મને આકર્ષ્યો છે સતત ગરવાં આ પયધરે
અષાઢે જે ઘેરી ગગનપટ, ને યૌવન વિષે
ખીલી જે નારીને હૃદય ધરતાં પીન ઘનતા.

નથી લાધ્યો યાવત્ ગહનતર કો શાશ્વત રસ
ધરા-અંકે તાવત્ લઘુ મનુજ અર્થે ન અવર
રહ્યું કે જે અર્પી અમિત રસ સૌંદર્યસ્રવન
પ્રફુલ્લાવે એનો પડતર લૂખો જીવનપટ.

ઓગસ્ટ, ૧૯૪૫

(યાત્રા, પૃ. ૫૦)