કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/ ૮. ખીલા: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 13: | Line 13: | ||
{{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૧૯)}} | {{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૧૯)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/ ૭. કબૂતરો| ૭. કબૂતરો]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/ ૯. એક ગાય| ૯. એક ગાય]] | |||
}} |
Latest revision as of 06:59, 21 September 2021
૮. ખીલા
પ્રિયકાન્ત મણિયાર
મેદની વીખરાય;
ને આ વૃદ્ધ જેની કાય
તે લોહાર આવી કાષ્ઠના એ ક્રૂસ પાસે
(જે થકી નીતરી રહ્યું રે રક્ત એવું — શુદ્ધ જાણે સૂર્યનું
ને લોચને વિલસે વળી તો ચંદ્રનું માધુર્ય શું!)
જઈ જુએ શું એકશ્વાસે :
મેં મકાનો બાંધવાને જે ઘડ્યા
રે તે ખીલા તો અહીં જડ્યા!
(આ નભ ઝૂક્યું, પૃ. ૧૯)