કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૧૮. એકલ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 17: | Line 17: | ||
{{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૪૪)}} | {{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૪૪)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૧૭. અશ્વ|૧૭. અશ્વ]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૧૯. અશબ્દ રાત્રિમાં| ૧૯. અશબ્દ રાત્રિમાં]] | |||
}} |
Latest revision as of 07:16, 21 September 2021
૧૮. એકલ
પ્રિયકાન્ત મણિયાર
નદીતીરે એકલ ગેહ
છાનું
નાનું જ નાનું
બસ આંસુ જેટલું.
જંપી ગયું ગામ — શું કોડિયું
બૂઝ્યું.
નદીતીરે એકલ ગેહ
વૃદ્ધ
રહી સૂતી એકલ નારી જાગતી
ને બિલ્લીબચ્ચું
ત્યાં દ્વાર પાસે રડતું
પ્રવેશવા.
(આ નભ ઝૂક્યું, પૃ. ૪૪)