કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૫૦. વૃદ્ધ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૫૦. વૃદ્ધ|પ્રિયકાન્ત મણિયાર}} <poem> વર્ષોનો દમનો દર્દી છેવટ લ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
{{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૨૭૫)}} | {{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૨૭૫)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = ૪૯. શબ્દો | |||
|next = ૫૧. ખેતરમાં | |||
}} |
Latest revision as of 09:01, 21 September 2021
૫૦. વૃદ્ધ
પ્રિયકાન્ત મણિયાર
વર્ષોનો દમનો દર્દી
છેવટ લાચાર થઈ નાના નાના ગળફા પાછા ગળી જાય
— કેટલી વાર કાઢવાનો કંટાળો કે અશક્તિ લાચારી —
એમ હું મારા આ અણગમતા પ્રહરોને
મારાથી દૂર કરી શકતો નથી
પણ મારામાં જ ગળી જાઉં છું.
(આ નભ ઝૂક્યું, પૃ. ૨૭૫)