18,450
edits
No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 25: | Line 25: | ||
ક્યારેક કોઈક ગામના આંબાવાડિયા પાસેથી પસાર થતો હોઉં ત્યાં કોયલના મધમીઠા ટહુકા વહી આવે, કોયલ ક્યાંથી ટહુકે છે એ જોવા નજર કરું તો દેખાય — ઘટાદાર આંબા ને લટકતી કાચી કેરીઓ… વળી, ટહુકો ફૂટે પણ ઘટામાં છુપાયેલી કોયલ નજરે ન પડે… વળી ટહુકો ફૂટે ને થાય, આંબો ટહુક્યો કે કેરી?! ટહુકે ટહુકે પક્વ થતી જતી હશે કાચી કેરીઓ? આંબાનાં મૂળ જમીનમાંથી શું-શું પહોંચાડતાં હશે કાચી કેરીઓને પાકવા માટે? ગ્રીષ્મનો તાપ-બાફ વરસે છે ઘટાદાર આંબાઓ ઉપર, કેરીઓને પકવવા માટે… પણ માણસમાં ક્યાં છે ધીરજ? એ તો વાઢી જ નાખે છે ડાળ પરથી કેરીઓને કાચી ને કાચી જ! મૂળિયાંને ધરતીમાંથી શોષી શોષીને કાચી કેરીઓ સુધી જે પહોંચાડવું હતું. કાચી કેરીઓને પકડવા માટે, એ તો રહી જ જાય છે અધવચ્ચે જ…! કાચી કેરીઓને પકવવા માટે ઉમળકાથી દોડી આવતા ગ્રીષ્મનાં સૂર્યકિરણોય જાણે ભોંઠાં પડે છે…! આમ છતાં, મારી અંદરના બાળકને મન થાય છે, લાવ, આ આંબાવાડિયામાં હુંય એકાદ ગોટલો વાવું… પણ, કલ્પનામાં આંબો વવાય એ પહેલાં તો આંખ સામે જાણે દેખાય છે – અદૃશ્ય ડાળ પર હજી નહીં પાકેલા મૃત્યુફળને તોડતો માણસ… | ક્યારેક કોઈક ગામના આંબાવાડિયા પાસેથી પસાર થતો હોઉં ત્યાં કોયલના મધમીઠા ટહુકા વહી આવે, કોયલ ક્યાંથી ટહુકે છે એ જોવા નજર કરું તો દેખાય — ઘટાદાર આંબા ને લટકતી કાચી કેરીઓ… વળી, ટહુકો ફૂટે પણ ઘટામાં છુપાયેલી કોયલ નજરે ન પડે… વળી ટહુકો ફૂટે ને થાય, આંબો ટહુક્યો કે કેરી?! ટહુકે ટહુકે પક્વ થતી જતી હશે કાચી કેરીઓ? આંબાનાં મૂળ જમીનમાંથી શું-શું પહોંચાડતાં હશે કાચી કેરીઓને પાકવા માટે? ગ્રીષ્મનો તાપ-બાફ વરસે છે ઘટાદાર આંબાઓ ઉપર, કેરીઓને પકવવા માટે… પણ માણસમાં ક્યાં છે ધીરજ? એ તો વાઢી જ નાખે છે ડાળ પરથી કેરીઓને કાચી ને કાચી જ! મૂળિયાંને ધરતીમાંથી શોષી શોષીને કાચી કેરીઓ સુધી જે પહોંચાડવું હતું. કાચી કેરીઓને પકડવા માટે, એ તો રહી જ જાય છે અધવચ્ચે જ…! કાચી કેરીઓને પકવવા માટે ઉમળકાથી દોડી આવતા ગ્રીષ્મનાં સૂર્યકિરણોય જાણે ભોંઠાં પડે છે…! આમ છતાં, મારી અંદરના બાળકને મન થાય છે, લાવ, આ આંબાવાડિયામાં હુંય એકાદ ગોટલો વાવું… પણ, કલ્પનામાં આંબો વવાય એ પહેલાં તો આંખ સામે જાણે દેખાય છે – અદૃશ્ય ડાળ પર હજી નહીં પાકેલા મૃત્યુફળને તોડતો માણસ… | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/મહેન્દ્રસિંહ પરમાર/શક્કરખોર તે ક્યાં ગયો|શક્કરખોર તે ક્યાં ગયો]] | |||
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/યોગેશ જોશી/માટી|માટી]] | |||
}} |
edits