18,450
edits
No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 28: | Line 28: | ||
ઘરે માલતી રાહ જોતી હશે. સ્ટેશન બહાર ભૈયા પાસેથી કેળાં ને ચીકુ ખરીદ્યાં. માલતીએ કંઈ ખાધું નહીં હોય. હું ચાલીમાં પ્રવેશી. ઘરબહાર ચાલીમાં જ ખુરસી નાખી જામીન પર છૂટેલો બાબુરાવ બેઠો હતો. મને જોતાં ઊભો થઈ ગયો. એની સામે એકધારું જોતી હું નજીક ગઈ. જાણે દાઝતો હોય એમ બેય હાથ સંકોડતો દોડતો એના ઘરમાં ભરાયો. ક્ષણ થંભી મેં વિચાર્યુંઃ મારેય કાલે સરસ્વતીપૂજન જેવું જ છે. આ માલતીનું મંગલ હો! એને અત્યારથી બચાવવાના નિર્ણય સાથે મેં સવિતાબહેનના ઘરમાં પગ મૂક્યો. સૂતેલી માલતી બેઠી થઈ ગઈ. મેં પાસે બેસી એનો હાથ પકડી પસવારવા માંડ્યો. જોયું તો માલતી આજે પણ બીજના ચંદ્ર જેવું મારી સામે હસી રહી હતી. | ઘરે માલતી રાહ જોતી હશે. સ્ટેશન બહાર ભૈયા પાસેથી કેળાં ને ચીકુ ખરીદ્યાં. માલતીએ કંઈ ખાધું નહીં હોય. હું ચાલીમાં પ્રવેશી. ઘરબહાર ચાલીમાં જ ખુરસી નાખી જામીન પર છૂટેલો બાબુરાવ બેઠો હતો. મને જોતાં ઊભો થઈ ગયો. એની સામે એકધારું જોતી હું નજીક ગઈ. જાણે દાઝતો હોય એમ બેય હાથ સંકોડતો દોડતો એના ઘરમાં ભરાયો. ક્ષણ થંભી મેં વિચાર્યુંઃ મારેય કાલે સરસ્વતીપૂજન જેવું જ છે. આ માલતીનું મંગલ હો! એને અત્યારથી બચાવવાના નિર્ણય સાથે મેં સવિતાબહેનના ઘરમાં પગ મૂક્યો. સૂતેલી માલતી બેઠી થઈ ગઈ. મેં પાસે બેસી એનો હાથ પકડી પસવારવા માંડ્યો. જોયું તો માલતી આજે પણ બીજના ચંદ્ર જેવું મારી સામે હસી રહી હતી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/માવજી મહેશ્વરી/શિયાળાની રાત|શિયાળાની રાત]] | |||
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/હર્ષદ કાપડિયા/વરસાદ|વરસાદ]] | |||
}} |
edits