18,450
edits
No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 68: | Line 68: | ||
ટ્રેન મુકાઈ ગઈ છે. ગંગાકિનારાને છોડવો ગમતો નથી. આત્મા તો કહે છે કે પુષ્પઘાટીનાં પગથિયે અડિંગો લગાવી દે! હજી દોડવા માંડ. લગાતાર શોધ કરીશ ત્યારે માંડ એકાદ તેજલિસોટો મળશે. હા, સંસારની માયા તને નીકળવી નહીં દે, પણ ગંગાના જળપાનમાં એ તાકાત છે કે ગમે તેવો જીવ નિર્મળ બની, વિશુદ્ધ મુદ્રામાં થઈ જાય છે તે તો નક્કી. સાધકો, યોગીઓ, સંન્યાસીઓ, જંગમ સરવડાઓ અહીં શા માટે વસ્યા હશે તેનો તાળો જોઈશ એટલે મળી જશે. ઉમેશ, ટ્રેન તો શ્વાસની જેમ બંધ જ નથી રહેતી. નદી, નાળાં, નેસડા, ગામડાંઓ, શહેરો, રાજ્યો વટાવતો વહેલા પરોઢે ત્યાં પહોંચી જઈશ, પણ અંદર તો પુષ્પઘાટીની સાત્ત્વિકતાનાં રમ્ય રૂપોનું અજવાળું તેજસ્વી વલયોમાં પથરાઈ ગયું છે. | ટ્રેન મુકાઈ ગઈ છે. ગંગાકિનારાને છોડવો ગમતો નથી. આત્મા તો કહે છે કે પુષ્પઘાટીનાં પગથિયે અડિંગો લગાવી દે! હજી દોડવા માંડ. લગાતાર શોધ કરીશ ત્યારે માંડ એકાદ તેજલિસોટો મળશે. હા, સંસારની માયા તને નીકળવી નહીં દે, પણ ગંગાના જળપાનમાં એ તાકાત છે કે ગમે તેવો જીવ નિર્મળ બની, વિશુદ્ધ મુદ્રામાં થઈ જાય છે તે તો નક્કી. સાધકો, યોગીઓ, સંન્યાસીઓ, જંગમ સરવડાઓ અહીં શા માટે વસ્યા હશે તેનો તાળો જોઈશ એટલે મળી જશે. ઉમેશ, ટ્રેન તો શ્વાસની જેમ બંધ જ નથી રહેતી. નદી, નાળાં, નેસડા, ગામડાંઓ, શહેરો, રાજ્યો વટાવતો વહેલા પરોઢે ત્યાં પહોંચી જઈશ, પણ અંદર તો પુષ્પઘાટીની સાત્ત્વિકતાનાં રમ્ય રૂપોનું અજવાળું તેજસ્વી વલયોમાં પથરાઈ ગયું છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/હર્ષદ કાપડિયા/રેલવેસ્ટેશન|રેલવેસ્ટેશન]] | |||
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/શરીફા વીજળીવાળા/મારી બા|મારી બા]] | |||
}} |
edits