અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મણિલાલ ન. દ્વિવેદી/પ્રેમમય ઉપાસ્ય બ્રહ્મ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 14: | Line 14: | ||
મણિમય મોદ મચાવી રહી. — દૃગo ૫ | મણિમય મોદ મચાવી રહી. — દૃગo ૫ | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = દુનીયાં-બિયાબાઁ | |||
|next = ઊંડી રજની | |||
}} |
Latest revision as of 10:19, 19 October 2021
પ્રેમમય ઉપાસ્ય બ્રહ્મ
મણિલાલ ન. દ્વિવેદી
ઠૂમરી (ખમાચય)
દૃગ રસભર મોરે દિલ છાઈ રહી,
છાઈ રહી, છલકાઈ રહી, — દૃગo ૧
ઝાંખ ઝપટ નિદ્રા નવ કાંઈ,
પલક પલટ અણખાઈ રહી; — દૃગo ૨
પૂર્ણ ભરી મદ મંદવિલાસિની,
નવીન સુધા વરસાવી રહી. — દૃગo ૩
દુઃખી સુખી વળી વિધવિધ રંગી,
ખલકસુરંગ મચાવી રહી. — દૃગo ૪
ભીતર બાહેર ઉપર નીચે,
મણિમય મોદ મચાવી રહી. — દૃગo ૫