અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયંતીલાલ આચાર્ય/મંદિર: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 20: | Line 20: | ||
{{Right|(દીવાટાણું, ૧૯૭૩, પૃ. ૩૫)}} | {{Right|(દીવાટાણું, ૧૯૭૩, પૃ. ૩૫)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જમિયત પંડ્યા `જિગર'/કફન માપસરનું ન પામ્યા દુલારા! | કફન માપસરનું ન પામ્યા દુલારા! ]] | |||
|next = [[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નટવરલાલ પ્ર. બૂચ/યાચે શું ચિનગારી? | યાચે શું ચિનગારી?]] | યાચે શું ચિનગારી, મહાનર, યાચે શું ચિનગારી?]] | |||
}} |
Latest revision as of 10:34, 20 October 2021
મંદિર
જયંતીલાલ આચાર્ય
મંદિર તારું વિશ્વ રૂપાળું,
સુંદર સરજનહારા રે;
પળ પળ તારાં દર્શન થાયે,
દેખે દેખણહારા રે! મંદિર.
નહિ પૂજારી, નહિ કોઈ દેવા,
નહિ મંદિરને તાળાં રે!
નીલ ગગનમાં મહિમા ગાતા,
ચાંદો સૂરજ તારા રે. મંદિર.
વર્ણન કરતાં શોભા તારી,
થાક્યા કવિગણ ધીરા રે;
મંદિરમાં તું ક્યાં છુપાયો?
શોધે બાળ અધીરાં રે. મંદિર.
(દીવાટાણું, ૧૯૭૩, પૃ. ૩૫)