અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બાલમુકુન્દ દવે/હડદોલો: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
ગીત ગાવું તો પ્રીતનું ગાવું. | ગીત ગાવું તો પ્રીતનું ગાવું. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = વડોદરા નગરી | |||
|next =બંદો અને રાણી | |||
}} |
Latest revision as of 09:20, 21 October 2021
હડદોલો
બાલમુકુન્દ દવે
છીછરાં નીરમાં હોય શું ના’વું?
તરવા તો મઝધારે જાવું,
ઓર ગાણામાં હોય શું ગાવું?
ગીત ગાવું તો પ્રીતનું ગાવું.