અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/એક ગાય: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
— હાથમાં આવી ગયેલા મૃત્યુને વાગોળતી! | — હાથમાં આવી ગયેલા મૃત્યુને વાગોળતી! | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = ખીલા | |||
|next = કેટલીક કડી | |||
}} |
Latest revision as of 12:33, 21 October 2021
એક ગાય
પ્રિયકાન્ત મણિયાર
ક્યાંકથી
ભૂલી પડી આવે હવા બસ; તૃણ નથી
ચોમેરમાંયે; તપ્ત કણ છે રેતનાં; તડકો પડ્યો;
ત્યાં કામ તો કેવળ રહી કૃશ હાડકાંનો માળખો
ને એ છતાં એ શ્વાસ લેતી (જેની તો અચરજ થતી)
— હાથમાં આવી ગયેલા મૃત્યુને વાગોળતી!