અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હસમુખ પાઠક/ઠાકોરજી - મા: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 20: | Line 20: | ||
{{Right|(જાગરણ—પાછલી ખટઘડી, પૃ. ૮)}} | {{Right|(જાગરણ—પાછલી ખટઘડી, પૃ. ૮)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =અંતઘડીએ અજામિલ | |||
|next =બતાવ, મને | |||
}} |
Latest revision as of 08:00, 22 October 2021
ઠાકોરજી - મા
હસમુખ પાઠક
એક વાર માએ કહ્યું:
(મા મારી ગુરુ)
આ ઠાકોરજી સામે જો!
આ ઠાકોરજી તો પથ્થર છે.
એ ઠાકોરજી કેવી રીતે? — મેં પૂછ્યું.
જે તારી અંદર છે, તે જ
અહીં બહાર સર્વત્ર બિરાજે છે.
અંદર જો, બહાર જો!
તે કેવી રીતે
મારી સામે જોતો હોય એમ જો!
મેં ઠાકોરજી સામે જોયું, મા સામે જોયું.
માના શબ્દથી
ઠાકોરજી મા થયા.
(જાગરણ—પાછલી ખટઘડી, પૃ. ૮)