અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીન્દ્ર દવે/સુન્દરમ્ ને: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 12: | Line 12: | ||
(નવલકથાની અર્પણપંક્તિઓ સુન્દરમ્ને અનુલક્ષીને)}} | (નવલકથાની અર્પણપંક્તિઓ સુન્દરમ્ને અનુલક્ષીને)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = વરસતાં જઈએ | |||
|next = તમે યાદ આવ્યાં (— ને તમે યાદ આવ્યાં) | |||
}} |
Revision as of 09:30, 22 October 2021
સુન્દરમ્ ને
હરીન્દ્ર દવે
તિતિક્ષા તો ધારી
લઈશ, આપો વચન કે
તમારી સંગાથે
કમલવનને પ્રાન્ત મુજને
મળી જે શાંતિની
ચરમ ક્ષણ, એ શાશ્વત રહો.
— હરીન્દ્ર દવે, ‘પળનાં પ્રતિબિંબ’
(નવલકથાની અર્પણપંક્તિઓ સુન્દરમ્ને અનુલક્ષીને)