અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભગવતીકુમાર શર્મા/ભીંતે ચઢી છે: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 18: | Line 18: | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = વગેરે | |previous = વગેરે | ||
|next = | |next = સૉનેટદ્વય : ૧. પિતૃકંઠે | ||
}} | }} |
Latest revision as of 12:02, 22 October 2021
ભીંતે ચઢી છે
ભગવતીકુમાર શર્મા
ઉદાસી આ સૂરજની આંખે ચઢી છે,
તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે.
મને ઉંબરે એકલો છોડી દઈને,
હવે ખુદ પ્રતીક્ષા ઝરૂખે ચઢી છે.
તમે નામ મારું લખ્યું’તું કદી જ્યાં,
મધુમાલતી એ જ ભીંતે ચઢી છે.
જરા ગણગણી લઉં તમારી સભામાં,
ભુલાયેલ પંક્તિઓ હોઠે ચડી છે.
(છંદો છે પાંદડાં જેનાં, ૨૬-૯-૧૯૮૨)