અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાધેશ્યામ શર્મા/અવિરામ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અવિરામ|રાધેશ્યામ શર્મા}} <poem> નિસરણીઓ નિસરી ભૂકંપિત બજારમા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 33: | Line 33: | ||
{{Right|ફેબ્રુઆરી, કવિ}} | {{Right|ફેબ્રુઆરી, કવિ}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘રાઝ’ નવસારવી/થઈ છે ચમનની એવી દશા | થઈ છે ચમનની એવી દશા]] | થઈ છે ચમનની એવી દશા ઇન્કિલાબમાં, ]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાધેશ્યામ શર્મા/ઘોડી પેઠ હોડી | ઘોડી પેઠ હોડી]] | ઘોડી પેઠ હોડી હણહણ દોડી રણમાં ]] | |||
}} |
Latest revision as of 12:56, 22 October 2021
અવિરામ
રાધેશ્યામ શર્મા
નિસરણીઓ
નિસરી
ભૂકંપિત
બજારમાં
મકાનો
ગોતવા
અને
મન્દિરો
મળ્યાં
ત્યાં
શિખર
વિહોણા
બાવન
ગજની
ધોળી
ધજાઓને
વીંટાઈ
સૂતેલાં
શું
ગાઉં
મારો
રાવણહથ્થો
ઘરબાઈ
પડ્યો છે
કો’ક
અજાણ્યા
પગથિયામાં.
ફેબ્રુઆરી, કવિ