અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દિલીપ ઝવેરી/ધોળા બરફમાં થીજી જતાં બચવા: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ધોળા બરફમાં થીજી જતાં બચવા| દિલીપ ઝવેરી}} <poem> ધોળા બરફમાં થી...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
{{Right|‘શબ્દસૃષ્ટિ’, માર્ચ ૨૦૦૪}} | {{Right|‘શબ્દસૃષ્ટિ’, માર્ચ ૨૦૦૪}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = દિવસો આવ્યા | |||
|next = ભાષા | |||
}} |
Latest revision as of 13:10, 26 October 2021
ધોળા બરફમાં થીજી જતાં બચવા
દિલીપ ઝવેરી
ધોળા બરફમાં થીજી જતાં બચવા
અમાપ અંતરો લગી ઊડ્યે જતાં
નામહીન પંખીઓ જેવા શબ્દો માટે
લીલાકાચ નળ સરોવર સમાન
જે વાટ જોયા કરે
તે કવિતા.
‘શબ્દસૃષ્ટિ’, માર્ચ ૨૦૦૪