અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભરત ત્રિવેદી/— (આંખને દર્પણ નડે...): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|— (આંખને દર્પણ નડે...)|ભરત ત્રિવેદી}} <poem> આંખને દર્પણ નડે તો આપ...")
 
No edit summary
 
Line 18: Line 18:
શબ્દ સાથેની રમતમાં ભોગવી છે આ ઈજા?
શબ્દ સાથેની રમતમાં ભોગવી છે આ ઈજા?
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભરત ત્રિવેદી/આપણી જુદાઈનું | આપણી જુદાઈનું]]  | આપણી જુદાઈનું છે ક્યાં કોઈ કારણ નવું]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મફત ઓઝા/આંગણે લીલો તડકો ઊગ્યો | આંગણે લીલો તડકો ઊગ્યો]]  | આંગણે લીલો તડકો ઊગ્યો લીમડી રેલમછેલ.  ]]
}}

Latest revision as of 11:38, 27 October 2021


— (આંખને દર્પણ નડે...)

ભરત ત્રિવેદી

આંખને દર્પણ નડે તો આપવી કોને સજા?
તે પછી દેતાં ખુલાસા બાંધવી મોટી ધજા?

એ ખરું કે વાત વધતાં આટલી તો ના વધે,
એ ગલીમાં બોર ચાખ્યાં — ચાખવાની લો મજા.

આમ તો હું પ્હાડને ડગ એકમાં માપી લઉં,
ઉંબરો ઓળંગવાની તો મને છે ને રજા?

આપ આવો કે ન આવો શેરીઓને શી તમા,
ડોક તાણીને ઊભી એ બારીઓને દો સજા?

લોહીનો ટશિયો ફૂટે ને સૌ ઇલાજો બેઅસર,
શબ્દ સાથેની રમતમાં ભોગવી છે આ ઈજા?