અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સરૂપ ધ્રુવ/સિલાઈ-મશીન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|સિલાઈ-મશીન|સરૂપ ધ્રુવ}} <poem> સલમા, નૂરાં, નસીમ, મંજુ, કેસર... આ બ...")
 
No edit summary
 
Line 12: Line 12:
:::: ક્યાંથી મળશે?
:::: ક્યાંથી મળશે?
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[  અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સરૂપ ધ્રુવ/સળગતી હવાઓ | સળગતી હવાઓ]]  | સળગતી હવા ઓ શ્વસું છું હું, મિત્રો! ]]
|next=[[  અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/અશરફ ડબાવાલા/ગઝલ (ઝંડા ને એના નારા...) | ગઝલ (ઝંડા ને એના નારા...)]]  | ઝંડા ને એના નારા અવકાશ પર જવાના,]]
}}

Latest revision as of 08:00, 28 October 2021


સિલાઈ-મશીન

સરૂપ ધ્રુવ

સલમા, નૂરાં, નસીમ, મંજુ, કેસર...
આ બધાંને આપવામાં આવ્યું છે દયાદાનમાં
અકેકું સિલાઈ-મશીન
પેટના ખાડા તે જરૂરૂ ભરાશે
પણ ફાટીને ફુરચા થઈ ગયેલા
આ શહેરના લીરા-ચીરા
સાંધી શકે એવું કોઈ મશીન હશે?
ક્યાંથી મળશે?