અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કમલ વોરા/આઠ પતંગિયાં : ગુલાબી પતંગિયું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|આઠ પતંગિયાં : ગુલાબી પતંગિયું|કમલ વોરા}} <poem> હું પતંગિયું પક...")
 
No edit summary
 
Line 10: Line 10:
કાગળ જેવી કોરી આંખો.
કાગળ જેવી કોરી આંખો.
</poem>
</poem>
{{HeaderNav2
|previous =આઠ પતંગિયાં : આ પતંગિયું નથી
|next = આઠ પતંગિયાં : જાંબલી પતંગિયું
}}

Latest revision as of 10:06, 28 October 2021


આઠ પતંગિયાં : ગુલાબી પતંગિયું

કમલ વોરા

હું પતંગિયું પકડું
ને
મારા હાથમાં આવે છે
તારી આંગળીઓ
અને નહીં તો
કાગળ જેવી કોરી આંખો.