અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભગીરથ બ્રહ્મભટ્ટ/ઉંમરની વર્ષા: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઉંમરની વર્ષા|ભગીરથ બ્રહ્મભટ્ટ}} <poem> ઉંમરનો એક એવો વરસ્યો વ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 23: | Line 23: | ||
{{Right|(વિચ્છિત, ૧૯૮૫, પૃ. ૨૧)}} | {{Right|(વિચ્છિત, ૧૯૮૫, પૃ. ૨૧)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યોગેશ પંડ્યા/મારી કુંવારી આંખોના સમ | મારી કુંવારી આંખોના સમ ]] | મારી કુંવારી આંખોના સમ મારા સાયબા! ]] | |||
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભગીરથ બ્રહ્મભટ્ટ/ગામઝુરાપો | ગામઝુરાપો]] | જળમાં ઝીણી ચાંચ ઝબોળી નભને પીતું પંખી ભાળી ]] | |||
}} |
Latest revision as of 12:14, 28 October 2021
ઉંમરની વર્ષા
ભગીરથ બ્રહ્મભટ્ટ
ઉંમરનો એક એવો વરસ્યો વરસાદ
એના ફૂટ્યા છે સોળ આખા અંગમાં.
કોણે તે આડઝૂડ વીંઝ્યો વરસાદ એવો વીંઝ્યો વરસાદ
મારો કમખો તૂટ્યો ને ફૂટી છાતી
કે લોહીઝાણ ઉઝરડા આંખે ઊડ્યા એવા આંખે ઊડ્યા
કે આંખમાં આંખ જ નથી સમાતી
મારઝૂડ વાછંટે વીંઝેલી ધાર કંઈ ભીંજેલી નાર
જાણે વરસે ચોધાર વ્હાલ રંગમાં.
રૂમઝૂમતી ધોધમાર વાદળીઓ ફરકી
ને શ્વાસોમાં આંધીઓ વાછૂટી
ભીનીછમ્મ માટી તો પૂર જેમ રેલાણી
રોમ રોમ મંજરીઓ ફૂટી
ધરતીના હોશ દોડ્યો વરસાદ કંઈ છાંટીને યાદ —
પેલી ઊછળતી દેડકી ઉમંગમાં.
(વિચ્છિત, ૧૯૮૫, પૃ. ૨૧)