અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કિશોર બારોટ/ગીત (શેઢે બેઠો છે...): Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ગીત (શેઢે બેઠો છે...)|કિશોર બારોટ}} <poem> શેઢે બેઠો છે કિરતાર, માર...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 23: | Line 23: | ||
{{Right|નવનીત સમર્પણ, મે}} | {{Right|નવનીત સમર્પણ, મે}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાગ્યેશ જહા/બીક | બીક]] | એને મરણની અસર નથી થતી, સ્મરણની પણ ]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દાન વાઘેલા/વીર મેઘમાયાએ ગાવા ધારેલું એક ગીત | વીર મેઘમાયાએ ગાવા ધારેલું એક ગીત]] | જીવતર જીવ્યાં તાણેવાણે! સાળ વચાળે ]] | |||
}} |
Latest revision as of 12:35, 28 October 2021
ગીત (શેઢે બેઠો છે...)
કિશોર બારોટ
શેઢે બેઠો છે કિરતાર,
મારી સાથે મહેનત કરતો, જાણે ભાગીદાર.
શેઢે બેઠો છે કિરતાર.
હું ખેતર ખેડું, તે માથે મેઘ થઈને વરસે.
મેં વાવેલા દાણે દાણે હેત હૂંફાળું સ્પર્શે,
ક્યારે ક્યારે લીલપ થઈ છલકાતો પારાવાર.
શેઢે બેઠો છે કિરતાર.
નીંદામણ હું કરી, ચાડિયો થઈ, રખોપું કરતો,
ડૂંડે સાચાં મોચીનું તે ભરત રૂપાળું ભરતો.
છૂપો રહીને તે ચીવટથી કરતો કારોબાર.
શેઢે બેઠો છે કિરતાર.
મારી મહેનત થઈ ફોતરાં પવન મહીં ફેંકાતી.
અને ખળામાં તેની વ્હાલપ ઢગલો થઈ ઠલવાતી.
ભાગ ન માગે ને યશ આપે આ કેવો વહેવાર?
શેઢે બેઠો છે કિરતાર.
નવનીત સમર્પણ, મે