સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મો. ક. ગાંધી/સ્વરાજ-વૃક્ષનું બીજ: Difference between revisions
No edit summary |
No edit summary |
||
Line 7: | Line 7: | ||
અંતમાંહુંપરમેશ્વરનેપ્રાર્થનાકરુંછુંઅનેએપ્રાર્થનામાંતમેસહુનિર્મળહૃદયથીજોડાજો : | અંતમાંહુંપરમેશ્વરનેપ્રાર્થનાકરુંછુંઅનેએપ્રાર્થનામાંતમેસહુનિર્મળહૃદયથીજોડાજો : | ||
હેઈશ્વર! આમહાવિદ્યાલયનેએવુંબનાવકેજેસ્વતંત્રતાનોજાપઆપણેરાતદિવસજપીએછીએતેસ્વતંત્રતાતેનીઅંદરથીમળો. અનેએસ્વતંત્રતાથીએકલુંહિંદુસ્તાનજનહીં, પણજેમાંહિંદુસ્તાનએકબિંદુમાત્રછેતેઆખુંજગતસુખીથાઓ. | હેઈશ્વર! આમહાવિદ્યાલયનેએવુંબનાવકેજેસ્વતંત્રતાનોજાપઆપણેરાતદિવસજપીએછીએતેસ્વતંત્રતાતેનીઅંદરથીમળો. અનેએસ્વતંત્રતાથીએકલુંહિંદુસ્તાનજનહીં, પણજેમાંહિંદુસ્તાનએકબિંદુમાત્રછેતેઆખુંજગતસુખીથાઓ. | ||
Line 15: | Line 16: | ||
ક્યાંઇંગ્લૈંડઅનેક્યાંહિંદ, જેમાંકેટલાંયઇંગ્લૈંડસમાઈજાય! પણઆપણામાંએટલીવીરતાછે? ધીરજછે? વીરતાઅનેધીરજવિનાશ્રદ્ધાનોપાકનથીઊતરતો. અધ્યાપકોમાંશ્રદ્ધાહશેતોતેઓએકજઅવાજકાઢશે; વિદ્યાર્થીપણએકજઅવાજકાઢશે; તેકહેશેકે, હુંએકલોહઈશતોપણશું? એમજેવિદ્યાર્થીએકછતાંનીડરથઈનેબેસશેતેમાંથી૧૦૦પાકશે. | ક્યાંઇંગ્લૈંડઅનેક્યાંહિંદ, જેમાંકેટલાંયઇંગ્લૈંડસમાઈજાય! પણઆપણામાંએટલીવીરતાછે? ધીરજછે? વીરતાઅનેધીરજવિનાશ્રદ્ધાનોપાકનથીઊતરતો. અધ્યાપકોમાંશ્રદ્ધાહશેતોતેઓએકજઅવાજકાઢશે; વિદ્યાર્થીપણએકજઅવાજકાઢશે; તેકહેશેકે, હુંએકલોહઈશતોપણશું? એમજેવિદ્યાર્થીએકછતાંનીડરથઈનેબેસશેતેમાંથી૧૦૦પાકશે. | ||
(* ઇંગ્લૈંડનીપ્રસિદ્ધકૉલેજ. એનીઉત્પત્તિનાનકડાંઝૂંપડાંમાંથીથઈહતી, અનેતેપણએકવીરવિધવાથી — જેપરણીતેજદિવસેરાંડીહતી. તેસેવાધર્મનેવરી. તેણેસંન્યાસીઓઅનેસાધુઓશોધ્યાઅનેતેમનેરહેવાનેઝૂંપડાંબાંધીઆપ્યાં. એઝૂંપડાંમાંથીઆજનીમોટીપેમ્બ્રોકથઈ, જેમાંથીસ્પેન્સરઅનેગ્રેજેવાકવિપાક્યા, પિટજેવારાજ્યનીતિધુરંધરપાક્યાઅનેબ્રાઉનજેવાપંડિતોપાક્યા.) | (* ઇંગ્લૈંડનીપ્રસિદ્ધકૉલેજ. એનીઉત્પત્તિનાનકડાંઝૂંપડાંમાંથીથઈહતી, અનેતેપણએકવીરવિધવાથી — જેપરણીતેજદિવસેરાંડીહતી. તેસેવાધર્મનેવરી. તેણેસંન્યાસીઓઅનેસાધુઓશોધ્યાઅનેતેમનેરહેવાનેઝૂંપડાંબાંધીઆપ્યાં. એઝૂંપડાંમાંથીઆજનીમોટીપેમ્બ્રોકથઈ, જેમાંથીસ્પેન્સરઅનેગ્રેજેવાકવિપાક્યા, પિટજેવારાજ્યનીતિધુરંધરપાક્યાઅનેબ્રાઉનજેવાપંડિતોપાક્યા.) | ||
Line 23: | Line 25: | ||
જગતમાંહીરાનીખાણોખોદતાંપણપથ્થરનાડુંગરાનીકળેછેઅનેઅથાગપરિશ્રમપછીએકાદહીરોનીકળેછે. દક્ષિણઆફ્રિકામાંહીરાનીખાણનુંજેદૃશ્યજોયુંતેનુંશુંબ્યાનઆપું? ધૂળઅનેપથ્થરનામોટાપહાડપડ્યાહતા. કરોડોરૂપિયાનોખર્ચએનાઉપરથઈચૂક્યોહતોઅનેતેનેઅંતેલાખોમણધૂળનીકળ્યાપછીબેચારશેરહીરાનીકળેતોભાગ્ય! પણએખાણવાળાનોમનોરથતોઅનુપમહીરોકાઢવામાંહતો. કોહિનૂરથીપણચડિયાતોહીરોકાઢીનેજખાણનોમાલિકકૃતાર્થથવામાગતોહતો. | જગતમાંહીરાનીખાણોખોદતાંપણપથ્થરનાડુંગરાનીકળેછેઅનેઅથાગપરિશ્રમપછીએકાદહીરોનીકળેછે. દક્ષિણઆફ્રિકામાંહીરાનીખાણનુંજેદૃશ્યજોયુંતેનુંશુંબ્યાનઆપું? ધૂળઅનેપથ્થરનામોટાપહાડપડ્યાહતા. કરોડોરૂપિયાનોખર્ચએનાઉપરથઈચૂક્યોહતોઅનેતેનેઅંતેલાખોમણધૂળનીકળ્યાપછીબેચારશેરહીરાનીકળેતોભાગ્ય! પણએખાણવાળાનોમનોરથતોઅનુપમહીરોકાઢવામાંહતો. કોહિનૂરથીપણચડિયાતોહીરોકાઢીનેજખાણનોમાલિકકૃતાર્થથવામાગતોહતો. | ||
મનુષ્યનીખાણપરપણલાખોઅનેકરોડોખર્ચીનેઆપણેખોબાજેટલાંરત્નોઅનેહીરાકાઢીશકીએ, તોકેવુંસારું! એરત્નોઉત્પન્નકરવાનાભાવથીજઆવિદ્યાપીઠચાલવીજોઈએ. | મનુષ્યનીખાણપરપણલાખોઅનેકરોડોખર્ચીનેઆપણેખોબાજેટલાંરત્નોઅનેહીરાકાઢીશકીએ, તોકેવુંસારું! એરત્નોઉત્પન્નકરવાનાભાવથીજઆવિદ્યાપીઠચાલવીજોઈએ. | ||
Revision as of 06:31, 7 June 2021
મારીજિંદગીનીઅંદરમેંઅનેકકાર્યોકર્યાંછે. તેમાંનાંઘણાંકાર્યોનેમાટેમારામનમાંહુંમગરૂરીપણમાનુંછું; કેટલાંકનેસારુપશ્ચાત્તાપપણથાયછે. એમાંનાંઘણાંમોટીજવાબદારીવાળાંહતાં. પણઅત્યારેજરાયેઅતિશયોક્તિવિનાહુંકહેવાનેઇચ્છુંછુંકે, મેંએવુંએકપણકાર્યનથીકર્યુંકેજેનીસાથેઆજેકરવાનાકાર્યનોમુકાબલોથાય. આકાર્યમાંમનેજોખમલાગેછેતેએકજવસ્તુછે, કેહુંજેકાર્યકરવાબેઠોછુંતેનેમાટેહુંલાયકાતધરાવતોનથી. આમહુંવિવેકદૃષ્ટિથીનથીકહીરહ્યો. પણમારોઆત્માજેકહેછેતેહુંતમારીસામેઆલેખીરહ્યોછું. અત્યારેઆપણેસ્વતંત્રતાનુંજેબીજરોપીતેનેપાણીપાઈતેમાંથીસ્વરાજનુંસુંદરવૃક્ષબનાવવુંછેતેચારિત્રાથીજઊછરશે. એઅચલિતશ્રદ્ધામારામાંનહીંહોત, તોહુંનિરક્ષરઆકુલપતિનુંસ્થાનકબૂલનજકરત. આકાર્યનીઅંદરજજીવવાનેતેમમરવાનેહુંતૈયારછું, અનેતેથીજઆમહાનપદમેંધારણકર્યુંછે. એકવણિકપુત્રજોકરીશકતોહોયતોમેંઋષિનુંકામકર્યુંછે. વિદ્યાર્થીઓનેમારીવિનંતીછેકેતમારાઅધ્યાપકોમાંશ્રદ્ધારાખજો. પણજોતમેતમારાઅધ્યાપકોનેબળહીનજુઓ, તોતેસમયેતમેપ્રહ્લાદનાજેવાઅગ્નિથીએઅધ્યાપકોનેભસ્મકરીનાખજોઅનેતમારુંકામઆગળચલાવજો. એજમારોવિદ્યાર્થીઓનેઆશીર્વાદછે. અંતમાંહુંપરમેશ્વરનેપ્રાર્થનાકરુંછુંઅનેએપ્રાર્થનામાંતમેસહુનિર્મળહૃદયથીજોડાજો : હેઈશ્વર! આમહાવિદ્યાલયનેએવુંબનાવકેજેસ્વતંત્રતાનોજાપઆપણેરાતદિવસજપીએછીએતેસ્વતંત્રતાતેનીઅંદરથીમળો. અનેએસ્વતંત્રતાથીએકલુંહિંદુસ્તાનજનહીં, પણજેમાંહિંદુસ્તાનએકબિંદુમાત્રછેતેઆખુંજગતસુખીથાઓ.
[ગુજરાતવિદ્યાપીઠનામહાવિદ્યાલયનાઉદ્ઘાટનપ્રવચનમાં :૧૯૨૦]
એકદિવસએવોઆવેકેઅહીંકોઈનરહે, કુલપતિજબેઠોહોય. શિક્ષકપણએજહોયઅનેશિષ્યપણએજહોય; એનીસામેએનોરેંટિયોપડ્યોહોય. એટલીશ્રદ્ધાતમારામાંહોયતોતમેએકનહીંપણએકહજારપેમ્બ્રોકS પેદાકરશો. ક્યાંઇંગ્લૈંડઅનેક્યાંહિંદ, જેમાંકેટલાંયઇંગ્લૈંડસમાઈજાય! પણઆપણામાંએટલીવીરતાછે? ધીરજછે? વીરતાઅનેધીરજવિનાશ્રદ્ધાનોપાકનથીઊતરતો. અધ્યાપકોમાંશ્રદ્ધાહશેતોતેઓએકજઅવાજકાઢશે; વિદ્યાર્થીપણએકજઅવાજકાઢશે; તેકહેશેકે, હુંએકલોહઈશતોપણશું? એમજેવિદ્યાર્થીએકછતાંનીડરથઈનેબેસશેતેમાંથી૧૦૦પાકશે. (* ઇંગ્લૈંડનીપ્રસિદ્ધકૉલેજ. એનીઉત્પત્તિનાનકડાંઝૂંપડાંમાંથીથઈહતી, અનેતેપણએકવીરવિધવાથી — જેપરણીતેજદિવસેરાંડીહતી. તેસેવાધર્મનેવરી. તેણેસંન્યાસીઓઅનેસાધુઓશોધ્યાઅનેતેમનેરહેવાનેઝૂંપડાંબાંધીઆપ્યાં. એઝૂંપડાંમાંથીઆજનીમોટીપેમ્બ્રોકથઈ, જેમાંથીસ્પેન્સરઅનેગ્રેજેવાકવિપાક્યા, પિટજેવારાજ્યનીતિધુરંધરપાક્યાઅનેબ્રાઉનજેવાપંડિતોપાક્યા.)
[ગુજરાતવિદ્યાપીઠનાપદવીદાનસમારંભમાંઆપેલાવ્યાખ્યાનમાં :૧૯૨૮]
આપણેત્યાંએકપણઆદર્શઅધ્યાપકરહીજાય, એકપણઆદર્શવિદ્યાર્થીરહીજાય, તોઆપણનેસફળતામળીછેએમસમજીશ. જગતમાંહીરાનીખાણોખોદતાંપણપથ્થરનાડુંગરાનીકળેછેઅનેઅથાગપરિશ્રમપછીએકાદહીરોનીકળેછે. દક્ષિણઆફ્રિકામાંહીરાનીખાણનુંજેદૃશ્યજોયુંતેનુંશુંબ્યાનઆપું? ધૂળઅનેપથ્થરનામોટાપહાડપડ્યાહતા. કરોડોરૂપિયાનોખર્ચએનાઉપરથઈચૂક્યોહતોઅનેતેનેઅંતેલાખોમણધૂળનીકળ્યાપછીબેચારશેરહીરાનીકળેતોભાગ્ય! પણએખાણવાળાનોમનોરથતોઅનુપમહીરોકાઢવામાંહતો. કોહિનૂરથીપણચડિયાતોહીરોકાઢીનેજખાણનોમાલિકકૃતાર્થથવામાગતોહતો. મનુષ્યનીખાણપરપણલાખોઅનેકરોડોખર્ચીનેઆપણેખોબાજેટલાંરત્નોઅનેહીરાકાઢીશકીએ, તોકેવુંસારું! એરત્નોઉત્પન્નકરવાનાભાવથીજઆવિદ્યાપીઠચાલવીજોઈએ.
[બિહારવિદ્યાપીઠનાપદવીદાનસમારંભમાંકરેલાભાષણમાં :૧૯૨૭]
ખાદીનામૂળમાંજેકલ્પનાછેતેતોએછેકેખાદીખેડૂતોનેસારુઅન્નપૂર્ણાનુંકામકરનારીછે, હરિજનવણકરોનોપ્રાણછે. ઓછામાંઓછાચારમાસખેડૂતોનિરુદ્યમીરહેછે, તેમનેખાદીઉદ્યમઆપેછે. આદેશમાંજોઆપણેલોહીનીનદીઓનવહેવડાવવીહોય, લોકોનેઆજેછેતેથીવધારેપશુનબનાવીદેવાંહોય, તોખાદીનોઆવ્યાપકસંદેશોઝિલાવોજોઈએ. સામ્યવાદનેનામેપ્રવર્તેછેતેસામ્યવાદનથી. હિંદુસ્તાનનેપચીશકેતેસામ્યવાદરેંટિયામાંગુંજેછે. [ગૂજરાતવિદ્યાપીઠનાઅધ્યાપકોસાથેચર્ચામાં :૧૯૩૪]