અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મુકુલ ચોકસી/વસંતતિલકામાં હસવાનું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|વસંતતિલકામાં હસવાનું|મુકુલ ચોકસી}} <poem> વસંતતિલકામાં હસવા...")
 
No edit summary
 
Line 17: Line 17:
{{Right|(તરન્નુમ, ૧૯૮૧, પૃ. ૩૬)}}
{{Right|(તરન્નુમ, ૧૯૮૧, પૃ. ૩૬)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સોનલ પરીખ/ગીત (લયની લહરાતી...) | ગીત (લયની લહરાતી...)]]  | લયની લહરાતી ભૂમિમાં હાલક-ડોલક નાવ લઈ ]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનસુખ નારિયા/જેવી મળી આ જિદંગી | જેવી મળી આ જિદંગી]]  | જેવી મળી આ જિદંગી, તેવી ગમી હતી    ]]
}}

Latest revision as of 11:31, 29 October 2021


વસંતતિલકામાં હસવાનું

મુકુલ ચોકસી

વસંતતિલકામાં હસવાનું ને મુત્‌કારિબમાં રડવાનું,
હવે ફાવી ગયું સરિયામ છંદોલયમાં જીવવાનું.

આ બોગનવેલને દરરોજ હસવું આવે છે શાનું?
હવે ક્યાં થાય છે સાથે ઊભા રહીને પલળવાનું?

ભલે દુર્ભાગ્ય હોવાનું છતાં સદ્ભાગ્ય કહેવાનું,
કે લકવાગ્રસ્ત હાલતમાં કોઈ ઝરણાને જોવાનું.

અચાનક આપણું મૃત્યુ તો કેવળ હોય છે બહાનું,
વીતેલી જિંદગી સન્માનપૂર્વક યાદ કરવાનું.
(તરન્નુમ, ૧૯૮૧, પૃ. ૩૬)