અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નિર્મિશ ઠાકર /આભ નાનું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|આભ નાનું|નિર્મિશ ઠાકર}} <poem> આભ નાનું આમ સૃષ્ટિ બધી તમારી છે!...")
 
No edit summary
 
Line 21: Line 21:
{{Right|કવિલોક: જુલાઈ-ઑગસ્ટ, ૨૦૧૦}}
{{Right|કવિલોક: જુલાઈ-ઑગસ્ટ, ૨૦૧૦}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનસુખ નારિયા/હવે | હવે]]  | હવા ખરીદવી પડે શહેરમાં હવે, લે-વેચ શ્વાસની  ]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નિર્મિશ ઠાકર /ઘર અશ્રુનું | ઘર અશ્રુનું]]  | ‘જાઉં છું મારે ઘરે’ કહી પાલવથી આંખ લૂછતાં]]
}}

Latest revision as of 12:11, 29 October 2021


આભ નાનું

નિર્મિશ ઠાકર

આભ નાનું
આમ સૃષ્ટિ બધી તમારી છે!

પ્રશ્ન: ‘કોના વડે નિખારી છે?’
‘કેમ તબિયત છે? આમ સારી છે!’
વાત બસ આ સ્તરે જ ધારી છે?

આભ નાનું ભલે ગણાઉં હું
પાંખ ક્યારે તમે પ્રસારી છે?
ધુમ્મસી વિશ્વ છો તમે જાણે!
તોય મારો પ્રવાસ જારી છે!
ધૂંધળી શક્યતાની રાતોમાં
કેમ ખુલ્લી હજીય બારી છે?
સ્મિતની આપ-લે ખરી જો કે
કોઈ નિસ્બત કદી વિચારી છે?
કવિલોક: જુલાઈ-ઑગસ્ટ, ૨૦૧૦