અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પુરુષોત્તમ મિસ્ત્રી/તપ્ત અને આ તરસી: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તપ્ત અને આ તરસી | પુરુષોત્તમ મિસ્ત્રી}} <poem> :::તપ્ત અને આ તરસી...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 15: | Line 15: | ||
આ અપરૂપ કુબ્જાને યે હે સુંદર! લ્યો ઉર સરસી… | આ અપરૂપ કુબ્જાને યે હે સુંદર! લ્યો ઉર સરસી… | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘નઝર’ તુરાવા/— (પછી શોધ્યો નહિ જડશે...) | — (પછી શોધ્યો નહિ જડશે...)]] | પછી શોધ્યો નહિ જડશે કોઈ માનવ આ દુનિયામાં]] | |||
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘બદરી’ કાચવાળા/સંતાઈ રહેશે ક્યાં સુધી? | સંતાઈ રહેશે ક્યાં સુધી?]] | સંતાઈ રહેશે ક્યાં સુધી તું હવે તારા વાસમાં? ]] | |||
}} |
Latest revision as of 12:57, 29 October 2021
તપ્ત અને આ તરસી
પુરુષોત્તમ મિસ્ત્રી
તપ્ત અને આ તરસી
હૃદયધરાને નાથ! હવે હે જાવ જરીક તો પરશી…
દગ્ધ શિશિરના કરા
પાનખર કેરું કેવલ રુક્ષ વૃક્ષ કે ગ્રીષ્મતણી આ ધરા;
મેઘ સઘન થૈ આવો એને રોમ રોમ ર્હો વરસી…
અવ આ હૈયાભૂમિ
ઝંખે અહરહ થઈ આકુલ; દિયો રે તવ દર્શન તવ ચૂમી;
આ અપરૂપ કુબ્જાને યે હે સુંદર! લ્યો ઉર સરસી…