અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વિપાશા /કુ. વિપાશા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|કુ. વિપાશા| વિપાશા}} <poem> <center>૧</center> ચહેરો ચહેરો ફાડી બહાર સરક્ય...")
 
No edit summary
 
Line 31: Line 31:


</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous =એક કાવ્ય (મગજ ખીલે...)
|next =બે કાવ્યો, ૧. મને એમ કે...
}}
<br>

Latest revision as of 08:24, 30 October 2021


કુ. વિપાશા

વિપાશા


ચહેરો
ચહેરો ફાડી બહાર
સરક્યો,
પસર્યો
થંડો,
ગરમ ચહેરા પર.


હવાબંધ ગોળામાં
બેસી મગજ નીકળ્યું.
ફરવી ટાપુઓ પર.
ગોળો તૂટ્યો
મગજ રેલાયું
ઉઘાડું
અદૃશ્ય.
છે,
અર્થ વિના
અર્થો શોધતી
માત્ર
અકળવકળ આંખો.


જગ ચાલે છે,
હું ઊભી.
જગ વહે છે,
હું થીજી.