26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |

Line 342: | Line 342: | ||

પહરાજ/પહુરાજ/પૃથુરાજ [ઈ.૧૪મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જિનોદયસૂરિ (આચાર્યકાળ ઈ.૧૩૫૯-ઈ.૧૩૭૫)ના ભક્ત. શ્રાવક કવિ. ગુરુ જિનોદયસૂરિનાં દીક્ષા, અભ્યાસ, કીર્તિ, તપ, સિદ્ધિ, ઉપદેશ વગેરેને સુંદર રીતે ૬ છપ્પામાં અનુક્રમે વર્ણવતી મુખ્યત્વે અપભ્રંશપ્રધાન ‘જિનોદયસૂરિ-ગુણવર્ધન’ (મુ.) કૃતિના કર્તા. કૃતિમાં દરેક છપ્પાને અંતે કર્તાની નામછાપ છે એ આ કૃતિની વિશેષતા છે. | ''''પહરાજ/પહુરાજ/પૃથુરાજ''' [ઈ.૧૪મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જિનોદયસૂરિ (આચાર્યકાળ ઈ.૧૩૫૯-ઈ.૧૩૭૫)ના ભક્ત. શ્રાવક કવિ. ગુરુ જિનોદયસૂરિનાં દીક્ષા, અભ્યાસ, કીર્તિ, તપ, સિદ્ધિ, ઉપદેશ વગેરેને સુંદર રીતે ૬ છપ્પામાં અનુક્રમે વર્ણવતી મુખ્યત્વે અપભ્રંશપ્રધાન ‘જિનોદયસૂરિ-ગુણવર્ધન’ (મુ.) કૃતિના કર્તા. કૃતિમાં દરેક છપ્પાને અંતે કર્તાની નામછાપ છે એ આ કૃતિની વિશેષતા છે. | ||
કૃતિ : ઐજૈકાસંગ્રહ. | કૃતિ : ઐજૈકાસંગ્રહ. | ||
સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ઉત્તર-અપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી અ. વોરા, ઈ.૧૯૭૬. ૩. ગુસાઇતિહાસ : ૧; ૪. જૈમગૂકરચનાએં : ૧. [ચ.શે.] | સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ઉત્તર-અપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી અ. વોરા, ઈ.૧૯૭૬. ૩. ગુસાઇતિહાસ : ૧; ૪. જૈમગૂકરચનાએં : ૧.{{Right|[ચ.શે.]}} | ||

પહાડનાથ [ ] : ૨. પદ (મુ.)ના કર્તા. | '''પહાડનાથ''' [ ] : ૨. પદ (મુ.)ના કર્તા. | ||
કૃતિ : નકાસંગ્રહ. [કી.જો.] | કૃતિ : નકાસંગ્રહ. {{Right|[કી.જો.]}} | ||

‘પંચદંડ’ : પુરોગામી કવિઓને હાથે વિક્રમ-મહિમાની સ્વતંત્ર વાર્તા બનેલી, દુહા-ચોપાઈની ૫૮૦ કડીઓમાં રચાયેલી આ વાર્તા (મુ.)ના વસ્તુનો ઉપયોગ શામળે પોતાની ‘સિંહાસન-બત્રીશી’માં પાંચમી પૂતળીએ કહેલી વાતો તરીકે કરી લીધો છે. વિક્રમરાજએ દેવદમની ઘાંચણની પુત્રી દમનીને હરસિદ્ધિમાતા અને વેતાળની સહાયથી જીતી તેને પરણી દેવદમનીના બતાવ્યા મુજબ ઉમયાદે પાસેથી ઊડણદંડ, રાક્ષસ પાસેથી અજિતદંડ, રત્નમંજરી પાસેથી અભયદંડ, બ્રાહ્મણકન્યા પાસેથી વિષધરદંડ અને કોચી કંદોયણ પાસેથી પ્રતાપદંડ કે જ્ઞાનદંડ, એમ પાંચ દંડ અને સાથે પત્ની તરીકે કેટલીક સુંદરીઓ મેળવ્યાની કથા એમાં કહેવાઈ છે. આ પાંચ દંડમાં રાજા પાસેથી હોવી જોઈતી ચતુરંગી સેનાનું પ્રતીક સમજી શકાય. મધ્યકાલીન લોકકલ્પનાને મુગ્ધભાવે આકર્ષે એવી જાદુઈ વિદ્યાઓ અને ચમત્કારોની બહુલતા આ વાર્તાની વિશિષ્ટતા કહેવાય. બીજી વિશિષ્ટતા વીર વિક્રમનાં પરદુ:ખભંજક પરાક્રમોની કહેવાય, જેમાં વેતાળની એને ઘણી સહાય મળી રહેતી હોય છે. એક વાર્તામાં તો સ્ત્રીને હીણી ચીતરતા સ્ત્રીચરિત્રની વાત આવે છે, જેમાં વિક્રમનો પોતાની રાણી પતિવ્રતા હોવા વિશેનો ભ્રમ ભાંગે છે. [અ.રા.] | '''‘પંચદંડ’ ''' : પુરોગામી કવિઓને હાથે વિક્રમ-મહિમાની સ્વતંત્ર વાર્તા બનેલી, દુહા-ચોપાઈની ૫૮૦ કડીઓમાં રચાયેલી આ વાર્તા (મુ.)ના વસ્તુનો ઉપયોગ શામળે પોતાની ‘સિંહાસન-બત્રીશી’માં પાંચમી પૂતળીએ કહેલી વાતો તરીકે કરી લીધો છે. વિક્રમરાજએ દેવદમની ઘાંચણની પુત્રી દમનીને હરસિદ્ધિમાતા અને વેતાળની સહાયથી જીતી તેને પરણી દેવદમનીના બતાવ્યા મુજબ ઉમયાદે પાસેથી ઊડણદંડ, રાક્ષસ પાસેથી અજિતદંડ, રત્નમંજરી પાસેથી અભયદંડ, બ્રાહ્મણકન્યા પાસેથી વિષધરદંડ અને કોચી કંદોયણ પાસેથી પ્રતાપદંડ કે જ્ઞાનદંડ, એમ પાંચ દંડ અને સાથે પત્ની તરીકે કેટલીક સુંદરીઓ મેળવ્યાની કથા એમાં કહેવાઈ છે. આ પાંચ દંડમાં રાજા પાસેથી હોવી જોઈતી ચતુરંગી સેનાનું પ્રતીક સમજી શકાય. મધ્યકાલીન લોકકલ્પનાને મુગ્ધભાવે આકર્ષે એવી જાદુઈ વિદ્યાઓ અને ચમત્કારોની બહુલતા આ વાર્તાની વિશિષ્ટતા કહેવાય. બીજી વિશિષ્ટતા વીર વિક્રમનાં પરદુ:ખભંજક પરાક્રમોની કહેવાય, જેમાં વેતાળની એને ઘણી સહાય મળી રહેતી હોય છે. એક વાર્તામાં તો સ્ત્રીને હીણી ચીતરતા સ્ત્રીચરિત્રની વાત આવે છે, જેમાં વિક્રમનો પોતાની રાણી પતિવ્રતા હોવા વિશેનો ભ્રમ ભાંગે છે.{{Right|[અ.રા.]}} | ||

‘પંચદંડ-પ્રબંધ-ચોપાઈ’ [ર.ઈ.૧૪૫૮ કે ૧૪૮૪/સં. ૧૫૧૪ કે ૧૫૪૦, ભાદરવા વદ ૨, બુધવાર] : દુહા-ચોપાઈની આશરે ૮૫૦ કડી અને ‘વારતા’ નામક ગદ્ય-અંશો ધરાવતી ૫ આદેશમાં વહેંચાયેલી ને ‘વિક્રમાદિત્યચરિત્ર-રાસ’ જેવાં નામોથી પણ ઓળખાયેલી નરપતિકૃત આ પદ્યવાર્તા (મુ.) દેવદમની ગાંછણના ૫ આદેશ રાજા વિક્રમ પાળી બતાવે છે તેની કથા કહે છે. પહેલા આદેશમાં એની પુત્રી દમનીને દૈવી મદદથી ચોપાટમા ંહરાવી એને પરણે છે. બીજા આદેશમાં નગર સોપારાની ઉમાદે પાસેથી સિદ્ધિદંડ અને કનકનગરના રાક્ષસ પાસેથી વિજયદંડ મેળવે છે તથા બન્ને નગરની રાજપુત્રી પાસેથી સપ્તસાધુની હીરામાણેકભરી પેટી મેળવે છે ને એને પરણે છે. એ નોંધપાત્ર છે કે આ વાર્તાની પરંપરામાં અન્યત્ર અહીં પેટી સાથે અભયદંડ મેળવ્યાની વાત આવે છે તે નરપતિની કૃતિમાં નથી. ચોથા આદેશમાં ઘરડા ધનશ્રેષ્ઠીની જુવાન સ્ત્રીના જારકર્મનો અને એની સૂચનાથી કોચી કંદોયણ પાસે જતાં પોતાની રાણીના કુકર્મનો પણ સાક્ષી બને છે ને કોચી કંદોયણ પાસેથી કામિકદંડ મેળવે છે. પાંચમા આદેશમાં વિશ્વરૂપ પુરોહિતની પુત્રી ગોમતી પાસેથી તમહરદંડ અને વિષહરદંડ મેળવે છે તેમ જ એને ને એની સહિયરોને પરણે છે. | ‘પંચદંડ-પ્રબંધ-ચોપાઈ’ [ર.ઈ.૧૪૫૮ કે ૧૪૮૪/સં. ૧૫૧૪ કે ૧૫૪૦, ભાદરવા વદ ૨, બુધવાર] : દુહા-ચોપાઈની આશરે ૮૫૦ કડી અને ‘વારતા’ નામક ગદ્ય-અંશો ધરાવતી ૫ આદેશમાં વહેંચાયેલી ને ‘વિક્રમાદિત્યચરિત્ર-રાસ’ જેવાં નામોથી પણ ઓળખાયેલી નરપતિકૃત આ પદ્યવાર્તા (મુ.) દેવદમની ગાંછણના ૫ આદેશ રાજા વિક્રમ પાળી બતાવે છે તેની કથા કહે છે. પહેલા આદેશમાં એની પુત્રી દમનીને દૈવી મદદથી ચોપાટમા ંહરાવી એને પરણે છે. બીજા આદેશમાં નગર સોપારાની ઉમાદે પાસેથી સિદ્ધિદંડ અને કનકનગરના રાક્ષસ પાસેથી વિજયદંડ મેળવે છે તથા બન્ને નગરની રાજપુત્રી પાસેથી સપ્તસાધુની હીરામાણેકભરી પેટી મેળવે છે ને એને પરણે છે. એ નોંધપાત્ર છે કે આ વાર્તાની પરંપરામાં અન્યત્ર અહીં પેટી સાથે અભયદંડ મેળવ્યાની વાત આવે છે તે નરપતિની કૃતિમાં નથી. ચોથા આદેશમાં ઘરડા ધનશ્રેષ્ઠીની જુવાન સ્ત્રીના જારકર્મનો અને એની સૂચનાથી કોચી કંદોયણ પાસે જતાં પોતાની રાણીના કુકર્મનો પણ સાક્ષી બને છે ને કોચી કંદોયણ પાસેથી કામિકદંડ મેળવે છે. પાંચમા આદેશમાં વિશ્વરૂપ પુરોહિતની પુત્રી ગોમતી પાસેથી તમહરદંડ અને વિષહરદંડ મેળવે છે તેમ જ એને ને એની સહિયરોને પરણે છે. |
edits