સુદામાચરિત્ર/શબ્દાર્થ અને ટિપ્પણ: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
શબ્દાર્થ અને ટિપ્પણ -- દર્શના ધોળકિયા | શબ્દાર્થ અને ટિપ્પણ -- દર્શના ધોળકિયા | ||
કડવું ૧ | '''કડવું ૧''' | ||
કડી | કડી | ||
૬ અશન – ભોજન | ૬ અશન – ભોજન | ||
Line 11: | Line 11: | ||
૧૫ ઘરસૂત્ર – ઘરસંસાર | ૧૫ ઘરસૂત્ર – ઘરસંસાર | ||
કડવું ૨ | '''કડવું ૨''' | ||
૪ પુરમાં પછે અન્ન જડતું રહ્યું –ગામમાં તો જે અન્ન મળી | ૪ પુરમાં પછે અન્ન જડતું રહ્યું –ગામમાં તો જે અન્ન મળી આવતું (જડતું) એ હવે અટક્યું. હવે બીજે જવું પડશે | ||
૧૦ ગવનિકા – ગોગ્રાસ, ગાયો માટેનું ઘાસ | ૧૦ ગવનિકા – ગોગ્રાસ, ગાયો માટેનું ઘાસ | ||
૧૩ મારે વાગલાં – વલખાં મારે | ૧૩ મારે વાગલાં – વલખાં મારે | ||
૧૪ રક્ષાની ઘટા – માથું ધૂળથી ભરાઈ જવું | ૧૪ રક્ષાની ઘટા – માથું ધૂળથી ભરાઈ જવું | ||
કડવું ૩ | '''કડવું ૩''' | ||
૧ ભાવઠ –ઉપાધિ | ૧ ભાવઠ –ઉપાધિ | ||
૧ ગોમતી-મજ્જન – ગોમતી નદીમાં સ્નાન | ૧ ગોમતી-મજ્જન – ગોમતી નદીમાં સ્નાન | ||
Line 25: | Line 25: | ||
૧૨ મામ – સ્વમાન, આબરુ | ૧૨ મામ – સ્વમાન, આબરુ | ||
કડવું ૪ | '''કડવું ૪''' | ||
૨ વૃદ્ધિહાણ – ચડતી-પડતી | ૨ વૃદ્ધિહાણ – ચડતી-પડતી | ||
૩ સુકૃત-દુષ્કૃત – પાપ-પુણ્ય | ૩ સુકૃત-દુષ્કૃત – પાપ-પુણ્ય | ||
Line 35: | Line 35: | ||
૨૪ ધોશે ધરણીધર તતખેવ – ધરતીને ધારણ કરનાર (ઈશ્વર) | ૨૪ ધોશે ધરણીધર તતખેવ – ધરતીને ધારણ કરનાર (ઈશ્વર) | ||
તરત દરિદ્રતા દૂર કરશે | તરત દરિદ્રતા દૂર કરશે | ||
કડવું ૫ | |||
'''કડવું ૫''' | |||
૭ કાંગવા – છોડાં કાઢ્યા વિનાના તાંદળા (તંદુલ) | ૭ કાંગવા – છોડાં કાઢ્યા વિનાના તાંદળા (તંદુલ) | ||
૯ છોવાય – ઢોળાય | ૯ છોવાય – ઢોળાય | ||
Line 47: | Line 48: | ||
અર્જુનનો પૌત્ર, અભિમન્યુ-ઉત્તરાનો પુત્ર | અર્જુનનો પૌત્ર, અભિમન્યુ-ઉત્તરાનો પુત્ર | ||
કડવું ૬ | '''કડવું ૬''' | ||
૨ કોઠા કોશીસાં શોભે પર્મ – કોઠા પરની (દ્વારકાની) | ૨ કોઠા કોશીસાં શોભે પર્મ – કોઠા પરની (દ્વારકાની) | ||
કમાનો બહુ (પર્મ, પરમ) શોભતી હતી | કમાનો બહુ (પર્મ, પરમ) શોભતી હતી | ||
Line 56: | Line 57: | ||
૧૦ મયા – માયા, કૃપા | ૧૦ મયા – માયા, કૃપા | ||
૧૫ ઉપંગ – એક વાદ્ય | ૧૫ ઉપંગ – એક વાદ્ય | ||
કડવું ૭ | |||
૨ યક્ષકર્દમ સત્યા સેવે રે – યક્ષોને પ્રિય એવો સુગંધિત લેપ | '''કડવું ૭''' | ||
૨ યક્ષકર્દમ સત્યા સેવે રે – યક્ષોને પ્રિય એવો સુગંધિત લેપ સત્યભામા કૃષ્ણને લગાડે છે | |||
૨ અગર ઉસેવે – અગરુનો સુગંધિત ધૂપ (પેલા લેપ પર) આપે છે | |||
૩ બીડી – પાન, તાંબુલ | ૩ બીડી – પાન, તાંબુલ | ||
૧૧ વામદેવ – વામનદેવ | ૧૧ વામદેવ – વામનદેવ | ||
Line 65: | Line 66: | ||
૧૨ પત્રી – પત્ર, ભલામણ-ચિઠ્ઠી | ૧૨ પત્રી – પત્ર, ભલામણ-ચિઠ્ઠી | ||
કડવું ૮ | '''કડવું ૮''' | ||
૪ જેના નાભિકમળમાંથી......... – કૃષ્ણસ્તુતિ : કૃષ્ણ/ | ૪ જેના નાભિકમળમાંથી......... – કૃષ્ણસ્તુતિ : કૃષ્ણ/વિષ્ણુનીનાભિના કમળમાંથી પ્રગટેલાબ્રહ્માએ પળવારમાં સૃષ્ટિનું સર્જન કર્યું, બાળકૃષ્ણે માતા યશોદાને મુખમાં બ્રહ્માંડ બતાવેલું | ||
૫ પાદોદક – ચરમુક્તિપુરીણામૃત | ૫ પાદોદક – ચરમુક્તિપુરીણામૃત | ||
૮ ઘૃતપક્વ – ઘીમાં પકવેલાં | ૮ ઘૃતપક્વ – ઘીમાં પકવેલાં | ||
કડવું ૧૦ | '''કડવું ૧૦''' | ||
૪ અરિષ્ટ – સૂર્ય | ૪ અરિષ્ટ – સૂર્ય | ||
૧૨ પંચાનન શંખ – પંચ-મુખના આકારનૌ શંખ | ૧૨ પંચાનન શંખ – પંચ-મુખના આકારનૌ શંખ | ||
કડવું ૧૨ | '''કડવું ૧૨''' | ||
૯ નિર્મુખ – ખાલી હાથે | ૯ નિર્મુખ – ખાલી હાથે | ||
Revision as of 05:07, 10 November 2021
શબ્દાર્થ અને ટિપ્પણ -- દર્શના ધોળકિયા
કડવું ૧ કડી ૬ અશન – ભોજન ૭ મુન્ય – મુનિ(સુદામા) ૧૫ ઘરસૂત્ર – ઘરસંસાર
કડવું ૨ ૪ પુરમાં પછે અન્ન જડતું રહ્યું –ગામમાં તો જે અન્ન મળી આવતું (જડતું) એ હવે અટક્યું. હવે બીજે જવું પડશે ૧૦ ગવનિકા – ગોગ્રાસ, ગાયો માટેનું ઘાસ ૧૩ મારે વાગલાં – વલખાં મારે ૧૪ રક્ષાની ઘટા – માથું ધૂળથી ભરાઈ જવું
કડવું ૩ ૧ ભાવઠ –ઉપાધિ ૧ ગોમતી-મજ્જન – ગોમતી નદીમાં સ્નાન ૧૦ જોડવા પાણિ....... – હાથ જોડવા, ગરીબડી વાણી બોલવી, એથી ચહેરો ફિક્કો પડી જાય ૧૦ માગ્યા પે રૂડું મરણ – માગવા/યાચવા કરયાં મરવું સારું ૧૨ મામ – સ્વમાન, આબરુ
કડવું ૪ ૨ વૃદ્ધિહાણ – ચડતી-પડતી ૩ સુકૃત-દુષ્કૃત – પાપ-પુણ્ય ૧૦ નિર્મુખ વાળિયા – ખાલી હાથે પાછા વાળ્યા ૧૧ હુતશેષ ન કીધો આહાર – યજ્ઞમાં હોમ્યા પછી જે શેષરહે તે આહાર કડી ૨૦ સપ્તઋષિ સેવે કામધેનુને – સપ્તર્ષિ જેવાને પણ કામધેનુ (સ્વર્ગની ગાય)ની સેવા કરવી પડે છે. ૨૪ ધોશે ધરણીધર તતખેવ – ધરતીને ધારણ કરનાર (ઈશ્વર) તરત દરિદ્રતા દૂર કરશે
કડવું ૫ ૭ કાંગવા – છોડાં કાઢ્યા વિનાના તાંદળા (તંદુલ) ૯ છોવાય – ઢોળાય ૧૬ ઉપાન.... – પગના જોડા. અ ફાટેલા હોવાથી જે ધૂળ(રેણુ) ઊડતી હતી એનાથી જાણે આકાશ છવાઈ ગયું! ૧૭ જેષ્ઠિકા – ચાલવામાં ટેકો રહે એવી લાકડી ૧૯ શુકજી – શુકદેવ : વ્યાસના પુત્ર. એમણે પરીક્ષિતને ‘ભાગવત’ સંભળાવ્યું હતું. સુદામા-કથા દશમસ્કંધમાંની કથા છે. ૧૯ નરપતિ – રાજા. અહીં પરીક્ષિત : કુરુવંશનો રાજા, અર્જુનનો પૌત્ર, અભિમન્યુ-ઉત્તરાનો પુત્ર
કડવું ૬ ૨ કોઠા કોશીસાં શોભે પર્મ – કોઠા પરની (દ્વારકાની)
કમાનો બહુ (પર્મ, પરમ) શોભતી હતી
૪ નથી મુક્તિપુરીમાં મણા – મુક્તિપુરી(દ્વારકા)માં કશાની
ઉણપ(મણા) નથી
૬ એને રૂપે હાર્યા કેશવ-રામ – સુદામાના રૂપ આગળ તો કૃષ્ણ
અને બલરામ પણ જાણે ઝાંખા પડી ગયા! (એવો કટાક્ષ)
૧૦ મયા – માયા, કૃપા ૧૫ ઉપંગ – એક વાદ્ય
કડવું ૭ ૨ યક્ષકર્દમ સત્યા સેવે રે – યક્ષોને પ્રિય એવો સુગંધિત લેપ સત્યભામા કૃષ્ણને લગાડે છે ૨ અગર ઉસેવે – અગરુનો સુગંધિત ધૂપ (પેલા લેપ પર) આપે છે ૩ બીડી – પાન, તાંબુલ ૧૧ વામદેવ – વામનદેવ ૧૨ અત્રિ – ઐક ઋષિ ૧૨ પત્રી – પત્ર, ભલામણ-ચિઠ્ઠી
કડવું ૮ ૪ જેના નાભિકમળમાંથી......... – કૃષ્ણસ્તુતિ : કૃષ્ણ/વિષ્ણુનીનાભિના કમળમાંથી પ્રગટેલાબ્રહ્માએ પળવારમાં સૃષ્ટિનું સર્જન કર્યું, બાળકૃષ્ણે માતા યશોદાને મુખમાં બ્રહ્માંડ બતાવેલું ૫ પાદોદક – ચરમુક્તિપુરીણામૃત ૮ ઘૃતપક્વ – ઘીમાં પકવેલાં
કડવું ૧૦ ૪ અરિષ્ટ – સૂર્ય ૧૨ પંચાનન શંખ – પંચ-મુખના આકારનૌ શંખ
કડવું ૧૨ ૯ નિર્મુખ – ખાલી હાથે