અભિમન્યુ આખ્યાન/કડવું ૨૭: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૨૭|}} {{Poem2Open}} {{Color|Blue|[આ આખ્યાનમાં આછાપાતળા નિષ્પન્ન થતા ક...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 7: | Line 7: | ||
<Poem> | <Poem> | ||
રાગ સોરઠી | :::::'''રાગ સોરઠી''' | ||
સ્વપ્ન મુને લાધ્યું રે, રુદિયા દાઝ્યું રે. | સ્વપ્ન મુને લાધ્યું રે, રુદિયા દાઝ્યું રે. | ||
તેણે કાળજ ખાધું રે, સ્વપ્ન તો મુને લાધ્યું રે. સ્વપ્ન૦ ૧ | તેણે કાળજ ખાધું રે, સ્વપ્ન તો મુને લાધ્યું રે.{{Space}} સ્વપ્ન૦ ૧ | ||
સાંભળો, સુદેષ્ણા માતા રે, મેં દીઠી કૌતુક વાત રે; | સાંભળો, સુદેષ્ણા માતા રે, મેં દીઠી કૌતુક વાત રે; | ||
સ્વપ્નમાં મેં એવું દીઠું, કાંઈ થાશે મહાઉત્પાત રે. | સ્વપ્નમાં મેં એવું દીઠું, કાંઈ થાશે મહાઉત્પાત રે. {{Space}} સ્વપ્ન૦ ૨ | ||
શું કહું મારી માવડી? મુને હૈયે લાગ્યો ચોળો રે; | શું કહું મારી માવડી? મુને હૈયે લાગ્યો ચોળો રે; | ||
જન્મ તો એળે ગયો રે, કાંઈ નવ પહોતો સોળો રે. સ્વપ્ન૦ ૩ | જન્મ તો એળે ગયો રે, કાંઈ નવ પહોતો સોળો રે.{{Space}} સ્વપ્ન૦ ૩ | ||
ધિક ધિક મારાં કરમડાં, દેખું હું અતિ કઠોર રે; | ધિક ધિક મારાં કરમડાં, દેખું હું અતિ કઠોર રે; | ||
જોવનિયું મારું એળે ગયું, જ્યમ વગડામાંનું બોર રે. સ્વપ્ન૦ ૪ | જોવનિયું મારું એળે ગયું, જ્યમ વગડામાંનું બોર રે.{{Space}} સ્વપ્ન૦ ૪ | ||
અતિ આદરે ઉછેરે માળી, પાણી સીંચી વેલી રે; | અતિ આદરે ઉછેરે માળી, પાણી સીંચી વેલી રે; | ||
જ્યારે કળી પ્રગટી પુષ્પની, ત્યારે ભોગી ચાલ્યો મેલી રે. સ્વપ્ન૦ ૫ | જ્યારે કળી પ્રગટી પુષ્પની, ત્યારે ભોગી ચાલ્યો મેલી રે.{{Space}} સ્વપ્ન૦ ૫ | ||
કાજળ વિનાની આંખડી, કેશ વિના કાંઈ માથ રે; | કાજળ વિનાની આંખડી, કેશ વિના કાંઈ માથ રે; | ||
નિલવટ નહિ મારે ચાંદલો, મારા ચૂડલા વો’ણા હાથ રે. સ્વપ્ન૦ ૬ | નિલવટ નહિ મારે ચાંદલો, મારા ચૂડલા વો’ણા હાથ રે.{{Space}} સ્વપ્ન૦ ૬ | ||
લોઢાનું પાત્ર ને ખીરનું ભોજન, માંહે તેલની ધાર રે; | લોઢાનું પાત્ર ને ખીરનું ભોજન, માંહે તેલની ધાર રે; | ||
સુભદ્રાનો જાયો જમતો દીઠો, કોટે કરેણનો હાર રે. સ્વપ્ન૦ ૭ | સુભદ્રાનો જાયો જમતો દીઠો, કોટે કરેણનો હાર રે.{{Space}} સ્વપ્ન૦ ૭ | ||
ઊંટ ઉપર બેસીને ચાલ્યાં, હું ને મારો કંથ રે; | ઊંટ ઉપર બેસીને ચાલ્યાં, હું ને મારો કંથ રે; | ||
શ્યામ વસ્ત્ર એકેકું ઓઢ્યું, ચાલ્યાં દક્ષિણ પંથ રે. સ્વપ્ન૦ ૮ | શ્યામ વસ્ત્ર એકેકું ઓઢ્યું, ચાલ્યાં દક્ષિણ પંથ રે.{{Space}} સ્વપ્ન૦ ૮ | ||
પૃથ્વી પડ્યો મારો ચાંદલો રે, ખાંડો દીઠો મેં સૂર રે; | પૃથ્વી પડ્યો મારો ચાંદલો રે, ખાંડો દીઠો મેં સૂર રે; | ||
સરોવરિયાં લોહીએ ભરિયાં, દીઠું સૂકું સાગર-પૂર રે. સ્વપ્ન૦ ૯ | સરોવરિયાં લોહીએ ભરિયાં, દીઠું સૂકું સાગર-પૂર રે.{{Space}} સ્વપ્ન૦ ૯ | ||
તે શું હશે, મારી માવડી? એવાં કૌતુક દીઠાં ક્રોડ રે; | તે શું હશે, મારી માવડી? એવાં કૌતુક દીઠાં ક્રોડ રે; | ||
ત્યારે સુદેષ્ણાજી બોલિયાં, ‘કાંઈ જમાઈજીને ખોડ રે.’ સ્વપ્ન૦ ૧૦ | ત્યારે સુદેષ્ણાજી બોલિયાં, ‘કાંઈ જમાઈજીને ખોડ રે.’{{Space}} સ્વપ્ન૦ ૧૦ | ||
એવી વાત કહે છે જેટલે, આણું આવ્યું બહાર રે; | એવી વાત કહે છે જેટલે, આણું આવ્યું બહાર રે; | ||
રાયકો કહે રાણીજીને, ‘મોકલો રાજકુમારી રે. સ્વપ્ન૦ ૧૧ | રાયકો કહે રાણીજીને, ‘મોકલો રાજકુમારી રે.{{Space}} સ્વપ્ન૦ ૧૧ | ||
ચક્રવ્યૂહ રચી રહ્યા છે, કૌરવ પ્રાણી માત્ર રે; | ચક્રવ્યૂહ રચી રહ્યા છે, કૌરવ પ્રાણી માત્ર રે; | ||
અર્જુન ગયા સંશપ્તક સાથે, ગઢ લેશે તમારો જામાત્ર રે. સ્વપ્ન૦ ૧૨ | અર્જુન ગયા સંશપ્તક સાથે, ગઢ લેશે તમારો જામાત્ર રે.{{Space}} સ્વપ્ન૦ ૧૨ | ||
::::: '''વલણ''' | |||
જામાત્ર ચઢશે જુદ્ધને માટે, મોકલ્યો મુને મહારાજ રે; | જામાત્ર ચઢશે જુદ્ધને માટે, મોકલ્યો મુને મહારાજ રે; | ||
પાછલી રાતે પહોંચવું કરો સાસરવાસાનો સાજ રે. સ્વપ્ન૦ ૧૩ | પાછલી રાતે પહોંચવું કરો સાસરવાસાનો સાજ રે. સ્વપ્ન૦ ૧૩ | ||
</Poem> | </Poem> |
Revision as of 12:35, 11 November 2021
[આ આખ્યાનમાં આછાપાતળા નિષ્પન્ન થતા કરુણનું એક આલંબન જો સુભદ્રા છે, તો બીજું છે ઉત્તરા. નિદ્રામાંથી જાગી જઈને એ દુઃસ્વપ્નની વાત રજૂ કરે છે. લગભગ આખું કડવું ઉત્તરાના વ્યથાસભર ઉદ્ગાર આલેખાયું હોઈ એની વેધકતા જળવાય છે.
કડવાના અંતમાં, રાયકો ત્યાં પહોંચીને ઉત્તરાના આણાની તૈયારી કરવા કહે છે.]રાગ સોરઠી
સ્વપ્ન મુને લાધ્યું રે, રુદિયા દાઝ્યું રે.
તેણે કાળજ ખાધું રે, સ્વપ્ન તો મુને લાધ્યું રે. સ્વપ્ન૦ ૧
સાંભળો, સુદેષ્ણા માતા રે, મેં દીઠી કૌતુક વાત રે;
સ્વપ્નમાં મેં એવું દીઠું, કાંઈ થાશે મહાઉત્પાત રે. સ્વપ્ન૦ ૨
શું કહું મારી માવડી? મુને હૈયે લાગ્યો ચોળો રે;
જન્મ તો એળે ગયો રે, કાંઈ નવ પહોતો સોળો રે. સ્વપ્ન૦ ૩
ધિક ધિક મારાં કરમડાં, દેખું હું અતિ કઠોર રે;
જોવનિયું મારું એળે ગયું, જ્યમ વગડામાંનું બોર રે. સ્વપ્ન૦ ૪
અતિ આદરે ઉછેરે માળી, પાણી સીંચી વેલી રે;
જ્યારે કળી પ્રગટી પુષ્પની, ત્યારે ભોગી ચાલ્યો મેલી રે. સ્વપ્ન૦ ૫
કાજળ વિનાની આંખડી, કેશ વિના કાંઈ માથ રે;
નિલવટ નહિ મારે ચાંદલો, મારા ચૂડલા વો’ણા હાથ રે. સ્વપ્ન૦ ૬
લોઢાનું પાત્ર ને ખીરનું ભોજન, માંહે તેલની ધાર રે;
સુભદ્રાનો જાયો જમતો દીઠો, કોટે કરેણનો હાર રે. સ્વપ્ન૦ ૭
ઊંટ ઉપર બેસીને ચાલ્યાં, હું ને મારો કંથ રે;
શ્યામ વસ્ત્ર એકેકું ઓઢ્યું, ચાલ્યાં દક્ષિણ પંથ રે. સ્વપ્ન૦ ૮
પૃથ્વી પડ્યો મારો ચાંદલો રે, ખાંડો દીઠો મેં સૂર રે;
સરોવરિયાં લોહીએ ભરિયાં, દીઠું સૂકું સાગર-પૂર રે. સ્વપ્ન૦ ૯
તે શું હશે, મારી માવડી? એવાં કૌતુક દીઠાં ક્રોડ રે;
ત્યારે સુદેષ્ણાજી બોલિયાં, ‘કાંઈ જમાઈજીને ખોડ રે.’ સ્વપ્ન૦ ૧૦
એવી વાત કહે છે જેટલે, આણું આવ્યું બહાર રે;
રાયકો કહે રાણીજીને, ‘મોકલો રાજકુમારી રે. સ્વપ્ન૦ ૧૧
ચક્રવ્યૂહ રચી રહ્યા છે, કૌરવ પ્રાણી માત્ર રે;
અર્જુન ગયા સંશપ્તક સાથે, ગઢ લેશે તમારો જામાત્ર રે. સ્વપ્ન૦ ૧૨
વલણ
જામાત્ર ચઢશે જુદ્ધને માટે, મોકલ્યો મુને મહારાજ રે;
પાછલી રાતે પહોંચવું કરો સાસરવાસાનો સાજ રે. સ્વપ્ન૦ ૧૩