અભિમન્યુ આખ્યાન/શબ્દાર્થ અને ટિપ્પણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|શબ્દાર્થ અને ટિપ્પણ|}} {{Poem2Open}} '''કડવુંઃ૦૧''' કડી '''૧''' '''ગત્ય''' = રી...")
 
No edit summary
Line 12: Line 12:
'''૮''' સૌભદ્રે = સુભદ્રાનો પુત્ર સૌભદ્રે, અભિમન્યુ.
'''૮''' સૌભદ્રે = સુભદ્રાનો પુત્ર સૌભદ્રે, અભિમન્યુ.
'''૧૨''' ઉદક-અંજલિ = પ્રતિજ્ઞા માટે પાણી મૂકવું, પ્રતિજ્ઞા લેવી.
'''૧૨''' ઉદક-અંજલિ = પ્રતિજ્ઞા માટે પાણી મૂકવું, પ્રતિજ્ઞા લેવી.
'''૧૪''' સશંપ્તક = કૌરવપક્ષના એ નામના ક્ષત્રિયોનું કુળ, યુદ્ધમાં જીતવું અથવા તો મરવું એવી પ્રતિજ્ઞા કરવાથી એ લોક સશંપ્તકો કહેવાયા હતાં. (અર્જુનને સંગ્રામમાંથી દૂર કરવા :::સશંપ્તકોએ યુધ્ધનું આહ્વાન આપ્યું હતું. યુધ્ધનું આહ્વાન કદી પણ ન ટાળવાના વ્રતધારી અર્જુનને કૃષ્ણ સશંપ્તકો સાથે યુધ્ધ કરવા તેડી જાય છે)
'''૧૪''' સશંપ્તક = કૌરવપક્ષના એ નામના ક્ષત્રિયોનું કુળ, યુદ્ધમાં જીતવું અથવા તો મરવું એવી પ્રતિજ્ઞા કરવાથી એ લોક સશંપ્તકો કહેવાયા હતાં.(અર્જુનને સંગ્રામમાંથી દૂર કરવા ::::સશંપ્તકોએ યુધ્ધનું આહ્વાન આપ્યું હતું. યુધ્ધનું આહ્વાન કદી પણ ન ટાળવાના વ્રતધારી અર્જુનને કૃષ્ણ સશંપ્તકો સાથે યુધ્ધ કરવા તેડી જાય છે)
'''૧૪''' ભૂધરે ભાણેજ પોતાનો કૌરવ-પે કરાવ્યો નાશ. =  
'''૧૪''' ભૂધરે ભાણેજ પોતાનો કૌરવ-પે કરાવ્યો નાશ. =  
          કૃષ્ણે પોતાના ભાણેજ અભિમન્યુનો કૌરવો પાસે નાશકરાવ્યો.
કૃષ્ણે પોતાના ભાણેજ અભિમન્યુનો કૌરવો પાસે નાશકરાવ્યો.

Revision as of 09:44, 13 November 2021

શબ્દાર્થ અને ટિપ્પણ

કડવુંઃ૦૧

કડી ગત્ય = રીત; યુક્તિ; કમલાસનની કુંવરી = (વિષ્ણુના નાભીકમળમાંથી જન્મેલ બ્રહ્મા)ની પુત્રી સરસ્વતી. વૈશંપાયન = વ્યાસના શિષ્ય, એમણે રાજા જનમેજયને બ્રહ્મહત્યા ટાળવા મહાભારતનાં અઢાર પર્વ સંભળાવ્યાં હતાં જનમેજય = અભિમન્યુના પુત્ર પરીક્ષિતનો પુત્ર (જનમેજય અહિ દાદાની કથા સાંભળી રહ્યા છે) સૌભદ્રે = સુભદ્રાનો પુત્ર સૌભદ્રે, અભિમન્યુ. ૧૨ ઉદક-અંજલિ = પ્રતિજ્ઞા માટે પાણી મૂકવું, પ્રતિજ્ઞા લેવી. ૧૪ સશંપ્તક = કૌરવપક્ષના એ નામના ક્ષત્રિયોનું કુળ, યુદ્ધમાં જીતવું અથવા તો મરવું એવી પ્રતિજ્ઞા કરવાથી એ લોક સશંપ્તકો કહેવાયા હતાં.(અર્જુનને સંગ્રામમાંથી દૂર કરવા ::::સશંપ્તકોએ યુધ્ધનું આહ્વાન આપ્યું હતું. યુધ્ધનું આહ્વાન કદી પણ ન ટાળવાના વ્રતધારી અર્જુનને કૃષ્ણ સશંપ્તકો સાથે યુધ્ધ કરવા તેડી જાય છે) ૧૪ ભૂધરે ભાણેજ પોતાનો કૌરવ-પે કરાવ્યો નાશ. = કૃષ્ણે પોતાના ભાણેજ અભિમન્યુનો કૌરવો પાસે નાશકરાવ્યો.