ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અતિપ્રાકૃતિકકથા: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 2: | Line 2: | ||
<span style="color:#0000ff">'''અતિપ્રાકૃતિકકથા(Supernatural'''</span> Story) : અતિપ્રાકૃત (Supernatural)ની વિભાવના મનુષ્યની ઊંડી કલ્પનાશક્તિમાંથી જન્મી છે એવું માનસશાસ્ત્રીઓ માને છે. ફ્રોઇડિયન માનસશાસ્ત્ર આ વિભાવના માટે મનુષ્યને આધુનિકતાની સાથોસાથ અલૌકિક માન્યતાઓ તરફ ઘસડનાર, મનુષ્યના ચિત્તમાં રહેલ દમિત શિશુગ્રંથિ(Repressed Infantile Complex)ને જવાબદાર ગણે છે. આમ નૈસગિર્ક તર્કથી ગ્રહણ ન કરી શકાય તેવી સામગ્રીને આધારે લખાયેલી વાર્તા, નવલકથા અતિપ્રાકૃતિક કથા તરીકે ઓળખાય છે. એડગર એલન પો, વોલ્તર દે લ મેર વગેરેએ આ પ્રકારની કેટલીક વાર્તાઓ આપી છે. {{Right|ચં.ટો.}} | <span style="color:#0000ff">'''અતિપ્રાકૃતિકકથા(Supernatural'''</span> Story) : અતિપ્રાકૃત (Supernatural)ની વિભાવના મનુષ્યની ઊંડી કલ્પનાશક્તિમાંથી જન્મી છે એવું માનસશાસ્ત્રીઓ માને છે. ફ્રોઇડિયન માનસશાસ્ત્ર આ વિભાવના માટે મનુષ્યને આધુનિકતાની સાથોસાથ અલૌકિક માન્યતાઓ તરફ ઘસડનાર, મનુષ્યના ચિત્તમાં રહેલ દમિત શિશુગ્રંથિ(Repressed Infantile Complex)ને જવાબદાર ગણે છે. આમ નૈસગિર્ક તર્કથી ગ્રહણ ન કરી શકાય તેવી સામગ્રીને આધારે લખાયેલી વાર્તા, નવલકથા અતિપ્રાકૃતિક કથા તરીકે ઓળખાય છે. એડગર એલન પો, વોલ્તર દે લ મેર વગેરેએ આ પ્રકારની કેટલીક વાર્તાઓ આપી છે. | ||
{{Right|ચં.ટો.}} | |||
<br> | <br> |
Revision as of 10:26, 15 November 2021
અતિપ્રાકૃતિકકથા(Supernatural Story) : અતિપ્રાકૃત (Supernatural)ની વિભાવના મનુષ્યની ઊંડી કલ્પનાશક્તિમાંથી જન્મી છે એવું માનસશાસ્ત્રીઓ માને છે. ફ્રોઇડિયન માનસશાસ્ત્ર આ વિભાવના માટે મનુષ્યને આધુનિકતાની સાથોસાથ અલૌકિક માન્યતાઓ તરફ ઘસડનાર, મનુષ્યના ચિત્તમાં રહેલ દમિત શિશુગ્રંથિ(Repressed Infantile Complex)ને જવાબદાર ગણે છે. આમ નૈસગિર્ક તર્કથી ગ્રહણ ન કરી શકાય તેવી સામગ્રીને આધારે લખાયેલી વાર્તા, નવલકથા અતિપ્રાકૃતિક કથા તરીકે ઓળખાય છે. એડગર એલન પો, વોલ્તર દે લ મેર વગેરેએ આ પ્રકારની કેટલીક વાર્તાઓ આપી છે.
ચં.ટો.