ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અધિઅર્થ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} '''અધિઅર્થ(Overtones)''' : સંગીતક્ષેત્રમાં અધિસ્વર તરીકે...")

No edit summary

Line 4: Line 4:
'''અધિઅર્થ(Overtones)''' : સંગીતક્ષેત્રમાં અધિસ્વર તરીકે જાણીતી આ સંજ્ઞા કવિતાક્ષેત્રે અધિઅર્થના સંદર્ભમાં પ્રયોજાય છે. શબ્દના સાહચર્યો એના અધિઅર્થો છે. આ અધિઅર્થ કવિતાને અર્થની વ્યાપક સીમાઓ પર મૂકી આપે છે. શબ્દો અધિઅર્થો દ્વારા જ સતત સમૃદ્ધ થતા આવતા હોય છે.

{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}

{{HeaderNav2
|previous = અધવચાળ
|next = અધિક

Latest revision as of 09:24, 19 November 2021

અધિઅર્થ(Overtones) : સંગીતક્ષેત્રમાં અધિસ્વર તરીકે જાણીતી આ સંજ્ઞા કવિતાક્ષેત્રે અધિઅર્થના સંદર્ભમાં પ્રયોજાય છે. શબ્દના સાહચર્યો એના અધિઅર્થો છે. આ અધિઅર્થ કવિતાને અર્થની વ્યાપક સીમાઓ પર મૂકી આપે છે. શબ્દો અધિઅર્થો દ્વારા જ સતત સમૃદ્ધ થતા આવતા હોય છે. ચં.ટો.