ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અમૂર્ત કવિતા: Difference between revisions

KhyatiJoshi (talk | contribs)
Created page with "{{SetTitle}} '''અમૂર્ત કવિતા (Abstract poetry)''' : જેનો અર્થ મુખ્યત્વે નાદ..."

KhyatiJoshi (talk | contribs)
No edit summary

Line 4: Line 4:
'''અમૂર્ત કવિતા (Abstract poetry)''' : જેનો અર્થ મુખ્યત્વે નાદતત્ત્વ પર નિર્ભર હોય એવી કવિતા. અમૂર્ત ચિત્રકલા રંગ અને આકારોનો જે પ્રકારે ઉપયોગ કરે છે એ પ્રકારે નાદતત્ત્વનો ઉપયોગ કરતી કવિતા માટે ડેમ ઇડિથ સિટવલે (Dame Edith sitwell) પહેલવહેલીવાર આ સંજ્ઞા પ્રયોજી છે. અમૂર્ત ચિત્રકલા વાસ્તવિક પદાર્થોના પ્રતિનિધાન વગર જેમ રંગ અને આકારોની રચના દ્વારા અર્થ સંવહે છે તેમ અમૂર્ત કવિતા પ્રારંભિક અર્થને અતિક્રમી નાદસંપત્તિ ઊભી કરવાના સંદર્ભમાં શબ્દોની પસંદગી કરે છે.

{{Right|હ.ત્રિ.}}
{{Right|હ.ત્રિ.}}

{{HeaderNav2
|previous =  અમૂર્ત
|next =  અયોનિ