ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અવનતિકાળ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} '''અવનતિકાળ (Decadence)''' : પૂર્વેના ઉત્તમ પ્રકારના યુગન...")

No edit summary

Line 4: Line 4:
'''અવનતિકાળ (Decadence)''' : પૂર્વેના ઉત્તમ પ્રકારના યુગની સરખામણીમાં અવનતિમાં આવી પડેલા કલા કે સાહિત્યના યુગને આ સંજ્ઞા વર્ણવે છે. આધુનિકકાળમાં, ઓગણીસમી સદીની પ્રતીકવાદી ફ્રેન્ચ કવિતાના સંદર્ભમાં આ સંજ્ઞા વપરાય છે. મોટાભાગની ‘અવનતિ’કાળની કવિતા વૈયક્તિક અનુભવ, આત્મવિશ્લેષણ, વિકૃતિ અને અપરિચિત સંવેદનોથી ગ્રસ્ત છે. ફ્રાન્સમાં અવનતિકાળનો સૌથી અગ્રણી બોદલેર છે. વર્લેં સુધી પહોંચતાં આ સંજ્ઞા ટીકાને બદલે પ્રશંસાના અર્થમાં ફેરવાઈ ગયેલી.

{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}

{{HeaderNav2
|previous =  અવતરણક્ષમતા
|next =  અવમર્શસંધિ

Latest revision as of 12:23, 19 November 2021

અવનતિકાળ (Decadence) : પૂર્વેના ઉત્તમ પ્રકારના યુગની સરખામણીમાં અવનતિમાં આવી પડેલા કલા કે સાહિત્યના યુગને આ સંજ્ઞા વર્ણવે છે. આધુનિકકાળમાં, ઓગણીસમી સદીની પ્રતીકવાદી ફ્રેન્ચ કવિતાના સંદર્ભમાં આ સંજ્ઞા વપરાય છે. મોટાભાગની ‘અવનતિ’કાળની કવિતા વૈયક્તિક અનુભવ, આત્મવિશ્લેષણ, વિકૃતિ અને અપરિચિત સંવેદનોથી ગ્રસ્ત છે. ફ્રાન્સમાં અવનતિકાળનો સૌથી અગ્રણી બોદલેર છે. વર્લેં સુધી પહોંચતાં આ સંજ્ઞા ટીકાને બદલે પ્રશંસાના અર્થમાં ફેરવાઈ ગયેલી. ચં.ટો.