ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અશિષ્ટતા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} '''અશિષ્ટતા (Vulgarism)''' : ભાષાનો અશુદ્ધ, અશિષ્ટ ઉપયોગ. ‘...")

No edit summary

Line 4: Line 4:
'''અશિષ્ટતા (Vulgarism)''' : ભાષાનો અશુદ્ધ, અશિષ્ટ ઉપયોગ. ‘સામાન્ય પ્રજા’ એવા મૂળ લૅટિન અર્થમાંથી ઉદ્ભવેલી આ સંજ્ઞા માત્ર અશિષ્ટ કે અશ્લીલનું જ સૂચન કરતી નથી. સમજણ તથા રુચિના અભાવવાળાં વિધાનો માટે પણ આ સંજ્ઞા પ્રયોજવામાં આવે છે. આ પ્રકારની ભાષાના વિનિયોગ દ્વારા લખાયેલી સામાન્ય કક્ષાની, સૌન્દર્યદૃષ્ટિના અભાવવાળી કૃતિઓમાં અશિષ્ટતાનું તત્ત્વ જોવામાં આવે છે.

{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}

{{HeaderNav2
|previous = અશિષ્ટ ઉક્તિ
|next = અશ્રાવ્ય

Latest revision as of 07:33, 20 November 2021

અશિષ્ટતા (Vulgarism) : ભાષાનો અશુદ્ધ, અશિષ્ટ ઉપયોગ. ‘સામાન્ય પ્રજા’ એવા મૂળ લૅટિન અર્થમાંથી ઉદ્ભવેલી આ સંજ્ઞા માત્ર અશિષ્ટ કે અશ્લીલનું જ સૂચન કરતી નથી. સમજણ તથા રુચિના અભાવવાળાં વિધાનો માટે પણ આ સંજ્ઞા પ્રયોજવામાં આવે છે. આ પ્રકારની ભાષાના વિનિયોગ દ્વારા લખાયેલી સામાન્ય કક્ષાની, સૌન્દર્યદૃષ્ટિના અભાવવાળી કૃતિઓમાં અશિષ્ટતાનું તત્ત્વ જોવામાં આવે છે. ચં.ટો.