ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આંતરવિદ્યાકીય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} '''આંતરવિદ્યાકીય (Interdisciplinary)''' : પદાર્થ કે પ્રકૃતિ પ્ર...")

No edit summary

Line 4: Line 4:
'''આંતરવિદ્યાકીય (Interdisciplinary)''' : પદાર્થ કે પ્રકૃતિ પ્રત્યેનો આંતરવિદ્યાકીય અભિગમ. આ અભિગમ કોઈ પદાર્થ કે વિષય પરત્વે એક કરતાં વધુ વિષયોના સંદર્ભમાં તપાસ કરવાનું વલણ ધરાવે છે. જેમકે વીસમી સદીના ઉત્તરાર્ધમાં ભાષાવિજ્ઞાન એ આંતરવિદ્યાકીયવિજ્ઞાન બન્યું છે. આજનો ભાષાવિજ્ઞાની ભાષા વિશેની સમજણ કેળવવા માટે જીવવિજ્ઞાન, મનોવિજ્ઞાન, નૃવંશવિજ્ઞાન, ગણિત વગેરે અનેક વિજ્ઞાનો અને ઉપવિજ્ઞાનોની મદદ લે છે. શૈલીવિજ્ઞાન એ સાહિત્ય, ભાષાવિજ્ઞાન, સંકેતવિજ્ઞાન વગેરે વચ્ચેની આંતરવિદ્યાકીય પ્રવૃત્તિનું જ પરિણામ છે.

{{Right|હ.ત્રિ.}}
{{Right|હ.ત્રિ.}}

{{HeaderNav2
|previous = આંતરરાષ્ટ્રીય વર્ણમાળા
|next = આંતરર્વિરોધ

Latest revision as of 08:25, 20 November 2021

આંતરવિદ્યાકીય (Interdisciplinary) : પદાર્થ કે પ્રકૃતિ પ્રત્યેનો આંતરવિદ્યાકીય અભિગમ. આ અભિગમ કોઈ પદાર્થ કે વિષય પરત્વે એક કરતાં વધુ વિષયોના સંદર્ભમાં તપાસ કરવાનું વલણ ધરાવે છે. જેમકે વીસમી સદીના ઉત્તરાર્ધમાં ભાષાવિજ્ઞાન એ આંતરવિદ્યાકીયવિજ્ઞાન બન્યું છે. આજનો ભાષાવિજ્ઞાની ભાષા વિશેની સમજણ કેળવવા માટે જીવવિજ્ઞાન, મનોવિજ્ઞાન, નૃવંશવિજ્ઞાન, ગણિત વગેરે અનેક વિજ્ઞાનો અને ઉપવિજ્ઞાનોની મદદ લે છે. શૈલીવિજ્ઞાન એ સાહિત્ય, ભાષાવિજ્ઞાન, સંકેતવિજ્ઞાન વગેરે વચ્ચેની આંતરવિદ્યાકીય પ્રવૃત્તિનું જ પરિણામ છે. હ.ત્રિ.