ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઉપસાહિત્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} '''ઉપસાહિત્ય(Sub-literature)''' : વ્યાપક લોકરુચિને સંતોષવા સ...")

No edit summary

Line 4: Line 4:
'''ઉપસાહિત્ય(Sub-literature)''' : વ્યાપક લોકરુચિને સંતોષવા સર્જાયેલા નહિવત્ સૌન્દર્યનિષ્ઠ મૂલ્ય ધરાવતા છીછરા કલાસાહિત્યને ઉપસાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. આમાં અશ્લીલ સાહિત્ય, વિજ્ઞાનનવલ કે લોકપસંદ ગાયનોનો સમાવેશ થાય છે. આવું સાહિત્ય અસાર સાહિત્ય (Kitsch) તરીકે પણ ઓળખાય છે.

{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}

{{HeaderNav2
|previous = ઉપસાધક
|next = ઉપાદાન

Latest revision as of 08:39, 20 November 2021

ઉપસાહિત્ય(Sub-literature) : વ્યાપક લોકરુચિને સંતોષવા સર્જાયેલા નહિવત્ સૌન્દર્યનિષ્ઠ મૂલ્ય ધરાવતા છીછરા કલાસાહિત્યને ઉપસાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. આમાં અશ્લીલ સાહિત્ય, વિજ્ઞાનનવલ કે લોકપસંદ ગાયનોનો સમાવેશ થાય છે. આવું સાહિત્ય અસાર સાહિત્ય (Kitsch) તરીકે પણ ઓળખાય છે. ચં.ટો.