ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કલ્પનવાદ: Difference between revisions

KhyatiJoshi (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કલ્પનવાદ (Imagism)'''</span> : પહેલા વિશ્વયુદ્ધ પૂર્વે..."
 
KhyatiJoshi (talk | contribs)
No edit summary
Line 7: Line 7:
કલ્પનવાદે પોતાની કવિતાનો જે નકશો આંક્યો એને અનુરૂપ કવિતા એમના જૂથના જ બધા કવિઓ રચી શક્યા નથી. ઘણી કલ્પનવાદી કવિતા સાવ સામાન્ય કોટિની છે અને તોપણ વીસમી સદીની કવિતાની કાયાપલટ કરવામાં કલ્પનવાદીઓએ વ્યક્ત કરેલા વિચારોનો ઘણો મોટો ફાળો  છે.

{{right|જ.ગા.}}
{{right|જ.ગા.}}
{{Poem2close}}
{{Poem2Close}}
<br>
<br>