ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કથાસાહિત્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} '''કથાસાહિત્ય (Fiction)''' : કાલ્પનિક પ્રસંગોને આધારે સર...")

No edit summary

Line 4: Line 4:
'''કથાસાહિત્ય (Fiction)''' : કાલ્પનિક પ્રસંગોને આધારે સર્જક દ્વારા નિરૂપાયેલી ગદ્યકથા. ટૂંકી વાર્તા અને નવલકથા એ બંને સાહિત્યસ્વરૂપોને આ સંજ્ઞા દ્વારા ઓળખવામાં આવે છે. કાલ્પનિક હોવા છતાં આ પ્રકારનું સાહિત્ય વાસ્તવિક પ્રસંગો, પાત્રો સાથે અનુસન્ધાન ધરાવે છે.

{{Right|પ.ના.}}
{{Right|પ.ના.}}

{{HeaderNav2
|previous = કથાસરિતસાગર
|next = કથાંશક્રમ

Latest revision as of 12:59, 20 November 2021

કથાસાહિત્ય (Fiction) : કાલ્પનિક પ્રસંગોને આધારે સર્જક દ્વારા નિરૂપાયેલી ગદ્યકથા. ટૂંકી વાર્તા અને નવલકથા એ બંને સાહિત્યસ્વરૂપોને આ સંજ્ઞા દ્વારા ઓળખવામાં આવે છે. કાલ્પનિક હોવા છતાં આ પ્રકારનું સાહિત્ય વાસ્તવિક પ્રસંગો, પાત્રો સાથે અનુસન્ધાન ધરાવે છે. પ.ના.