ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કુલક: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} '''કુલક''' : પાંચથી ઓછા નહીં એટલા શ્લોકોના સમુદાય મ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |

Line 4: | Line 4: | ||
'''કુલક''' : પાંચથી ઓછા નહીં એટલા શ્લોકોના સમુદાય માટેની સંજ્ઞા. પાંચથી પંદર સુધીના શ્લોકો એકઠા થઈને એક જ વાક્ય રચતા હોય અને એક જ વાક્ય બનતું હોય (વર્ણ્ય વિષયની સમાપ્તિ થતી હોય) તેવા શ્લોકજૂથને કુલક કહેવામાં આવે છે. એ જ રીતે એક જ વાક્યમાં પરોવાતા બે શ્લોકોને યુગ્મ, ત્રણ શ્લોકને વિશેષક અને ચાર શ્લોકને કલાપક તરીકે ઓળખવામાં આવે છે. | '''કુલક''' : પાંચથી ઓછા નહીં એટલા શ્લોકોના સમુદાય માટેની સંજ્ઞા. પાંચથી પંદર સુધીના શ્લોકો એકઠા થઈને એક જ વાક્ય રચતા હોય અને એક જ વાક્ય બનતું હોય (વર્ણ્ય વિષયની સમાપ્તિ થતી હોય) તેવા શ્લોકજૂથને કુલક કહેવામાં આવે છે. એ જ રીતે એક જ વાક્યમાં પરોવાતા બે શ્લોકોને યુગ્મ, ત્રણ શ્લોકને વિશેષક અને ચાર શ્લોકને કલાપક તરીકે ઓળખવામાં આવે છે. | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||

{{HeaderNav2 | |||
|previous = કુરાન | |||
|next = કુલટા | |||

Latest revision as of 15:34, 22 November 2021
કુલક : પાંચથી ઓછા નહીં એટલા શ્લોકોના સમુદાય માટેની સંજ્ઞા. પાંચથી પંદર સુધીના શ્લોકો એકઠા થઈને એક જ વાક્ય રચતા હોય અને એક જ વાક્ય બનતું હોય (વર્ણ્ય વિષયની સમાપ્તિ થતી હોય) તેવા શ્લોકજૂથને કુલક કહેવામાં આવે છે. એ જ રીતે એક જ વાક્યમાં પરોવાતા બે શ્લોકોને યુગ્મ, ત્રણ શ્લોકને વિશેષક અને ચાર શ્લોકને કલાપક તરીકે ઓળખવામાં આવે છે.
ચં.ટો.