ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુરુપરંપરા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ગુરુપરંપરા'''</span>: મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની કૃ...")
 
No edit summary
 
Line 6: Line 6:
{{Right|ર.ર.દ.}}
{{Right|ર.ર.દ.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = ગુપ્તા
|next = ગુર્વાવલી
}}

Latest revision as of 10:54, 25 November 2021



ગુરુપરંપરા: મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની કૃતિઓના કર્તા દ્વારા કવિ તથા કૃતિના પરિચયરૂપ કળશમાં જન્મ-સંવત, જન્મસ્થળ, ક્વચિત્ માતા-પિતાનાં નામ, પોતાનાં ગણિ, ઉપાધ્યાય અને આચાર્ય જેવાં પદ તથા ગચ્છ અને ગુરુપરંપરા વગેરે ચરિત્રાત્મક માહિતી મૂકવાની પ્રણાલિ હતી. ગુરુપરંપરા અંતર્ગત પાંચ-સાત પૂર્વગુરુઓનાં નામ-પદનો નિર્દેશ કરવામાં આવતો. કળશમાંની સૂચિત સામગ્રી પૈકી ગુરુપરંપરાના ગચ્છાનુસારી સંચયને ગુર્વાવલી/પટ્ટાવલી કહેવામાં આવે છે. ર.ર.દ.