ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગૂઢવાદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ગૂઢવાદ(Occultism)'''</span>: એલ્કિમી, જાદુ, જ્યોતિષ વગેરેને ગૂ...")
 
No edit summary
 
Line 6: Line 6:
{{Right|પ.ના.}}
{{Right|પ.ના.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = ગૂજરાત વિદ્યાપીઠગ્રન્થાલય
|next = ગૂઢવ્યંગ્યા
}}

Latest revision as of 10:57, 25 November 2021



ગૂઢવાદ(Occultism): એલ્કિમી, જાદુ, જ્યોતિષ વગેરેને ગૂઢવાદી વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. આપણે ત્યાંની તંત્રની ગુહ્યસાધના પણ એ જ પ્રકારમાં આવે. સામાન્ય જ્ઞાનની સીમા બહારનું, જે કાંઈ સમજ બહારનું છે એ સર્વ અતિમાનુષી કે લોકોત્તર પરિબળો કે માધ્યમોને આ વાદ સ્પર્શે છે. ‘ગુજરાતનો નાથ’ (ક.મા.મુનશી)માં કીર્તિદેવની કાળભૈરવ સાથેની મુલાકાત સાહિત્યકૃતિમાં થતા આ વાદના વિનિયોગનું ઉદાહરણ છે. પ.ના.