ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ચ/ચરમ વાસ્તવવાદ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ચરમ વાસ્તવવાદ (Superrealism)'''</span>: દૃશ્યકલાઓને ક્ષેત્રે આ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = ચરણ | |||
|next = ચરિત્રનાટક | |||
}} |
Latest revision as of 14:00, 25 November 2021
ચરમ વાસ્તવવાદ (Superrealism): દૃશ્યકલાઓને ક્ષેત્રે આ એક સાંપ્રત ઝુંબેશ છે, જેમાં પ્રકૃતિ અને મનુષ્યને ફોટોગ્રાફીની યથાર્થતા સાથે રજૂ કરવામાં આવે છે. અલબત્ત, કવિતા કે અન્ય સાહિત્યપ્રકારમાં આનો પ્રભાવ ઓછો અથવા નહીંવત્ છે, છતાં માઈકલ ઓનડાટ્જે (Michael Ondaatje) જેવા કવિઓએ વાસ્તવિકતાને આવી આત્યંતિકતામાં ખેંચવાનો પ્રયત્ન કર્યો છે.
ચં.ટો.