ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ચ/ચલચિત્રીકરણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ચલચિત્રીકરણ(Cinematization)'''</span> : ટૂંકી વાર્તા, નવલકથા, નાટ...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = ચલચિત્ર
|next = ચંદનમહેલ
}}

Latest revision as of 14:04, 25 November 2021


ચલચિત્રીકરણ(Cinematization) : ટૂંકી વાર્તા, નવલકથા, નાટક કે અન્ય કોઈપણ સાહિત્યકૃતિનું ચલચિત્રમાં રૂપાન્તર કરવા માટે મૂળ કૃતિના વસ્તુ અને સ્વરૂપમાં ફેરફારો કરી ચલચિત્રના માધ્યમને અનુરૂપ પટકથા તૈયાર કરવાની પ્રક્રિયા. ચં.ટો.