ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ચ/ચાટૂક્તિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ચાટૂકિત(Euphemism)'''</span> : સત્યપૂર્ણ કઠોર ઉક્તિને સ્થાને...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = ચાધર
|next = ચાબખા
}}

Latest revision as of 14:07, 25 November 2021


ચાટૂકિત(Euphemism) : સત્યપૂર્ણ કઠોર ઉક્તિને સ્થાને ઓછા અરુચિકર શબ્દો કે વાક્યખંડનો પ્રયોગ. મૃત્યુ કે જાતીયતા સંદર્ભે વારંવાર ચાટૂક્તિનો પ્રયોગ થાય છે : જેમકે, મૃત્યુ માટે વપરાતો ‘ગોલોકવાસી થયા’ કે ‘વૈકુંઠવાસી થયા’ જેવો પ્રયોગ. ચં.ટો.