ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ચ/ચિત્તશૈલી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ચિત્તશૈલી(Mind'''</span> style) : નવલકથા સંદર્ભે લેખક નિરૂપક ક...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = ચારુદત્ત
|next = ચિત્તસંસ્કારવાદ
}}

Latest revision as of 14:09, 25 November 2021


ચિત્તશૈલી(Mind style) : નવલકથા સંદર્ભે લેખક નિરૂપક કે કોઈ પાત્રના જગતદૃષ્ટિ માટે ‘દૃષ્ટિબિન્દુ’(Point of view)ને સ્થાને ઉસ્પેન્સ્કીને અનુસરીને રોજર ફાઉલર આ સંજ્ઞાને અખત્યાર કરે છે. ચં.ટો.