સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રોહિત સરન/નમૂનારૂપ રાજ્ય હિમાચલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} ૧૯૯૫માંકેરાળામાંસરેરાશમાનવીનીઆવરદા૬૯વરસનીહતી (સમસ્ત...")
 
No edit summary
Line 11: Line 11:


{{Right|[‘ઇન્ડિયાટુડે’ અઠવાડિક: ૨૦૦૪]
{{Right|[‘ઇન્ડિયાટુડે’ અઠવાડિક: ૨૦૦૪]
}
}}
{{Poem2Close}}
{{Poem2Close}}

Revision as of 10:51, 8 June 2021

          ૧૯૯૫માંકેરાળામાંસરેરાશમાનવીનીઆવરદા૬૯વરસનીહતી (સમસ્તભારતમાં૬૧વરસની); સાક્ષરતાનુંપ્રમાણ૯૧ટકા (ભારતનું૪૮ટકા); જન્મ-પ્રમાણદર૧,૦૦૦મહિલાએ૧૭ (ભારતનું૨૯); બાળમરણનુંપ્રમાણદર૧,૦૦૦જન્મેલાબાળકોમાંથી૧૩નું (ભારતનું૮૦) હતું. રાજ્યમાં૨,૭૦૦સરકારીદવાખાનાં-હોસ્પિટલછેઅનેદરએકલાખનીવસ્તીએ૧૬૦દરદી-પથારીઓછે, જેદેશમાંસૌથીવધારેછે. બીજીબાજુ, કેરાળામાંસરેરાશમાથાદીઠવાર્ષિકઆવક૨૯૮ડોલરછે, જ્યારેઆખાભારતમાંતે૩૩૦ડોલરછે. રાજ્યમાંબેકારીઘણીછે. બહારથીઆવનારાસહેલાણીઓનીસંખ્યાઘણીમોટીરહેછે, તોસાથેસાથેઉદ્યોગોનેઅભાવે૪૦લાખેપહોંચેલીબેકારોનીફોજમાંવધારોકરવાનેબદલેઘણાકેરાળાવાસીઓદેશનાબીજાભાગોમાંઅનેવિદેશોમાંકામ-ધંધામાટેહિજરતકરીજાયછે. એવાલોકોનીસંખ્યાઆજેએકાદકરોડેપહોંચ્યાનોઅંદાજછે—એટલેકેરાજ્યનીલગભગત્રીજાભાગનીવસતી. સામાજિકવિકાસનીદૃષ્ટિએભારતનાંબધાંરાજ્યોમાંકેરાળામોખરેગણાયછે. તેપછીઆવેતામિલનાડુઅનેહિમાચલપ્રદેશ. પણસામાજિકસમાનતામાંહરિયાણાપહેલું, રાજસ્થાનબીજુંઅનેહિમાચલત્રીજુંસ્થાનમેળવેછે. એટલેહિમાચલપ્રદેશએવુંરાજ્યગણાયજ્યાંસામાજિકવિકાસનીસાથેસાથેસામાજિકસમાનતાનુંપ્રમાણસૌથીવધારેછે. એટલેકેએરાજ્યમાંવિકાસતોઘણોથયોછે, અનેએવિકાસનાંફળવધુમાંવધુલોકોસુધીપહોંચેલાંછે. દાખલાતરીકે, હિમાચલપ્રદેશમાં૯૨ટકાથીવધારેલોકોગરીબી-રેખાનીઉપરજીવેછે; તેનાંશહેરતથાગામડાંનીલગભગ૧૦૦ટકાવસતીનેબેટંકભોજનમળેછે; રાજ્યમાંલગભગદરેકબાળનિશાળેજાયછે. એટલેકેબળતણવીણવાનેપાણીભરીલાવવાનીપેઢીઓ—જૂનીકામગીરીમાંથીતેમનેમુકિતમળીછે—અનેસ્ત્રીઓનેપણ. જ્યાંનિરક્ષરતાસર્વત્રહતીતેરાજ્યઆજેઅક્ષરજ્ઞાનમાંદેશભરમાંકેરાળાપછીબીજુંસ્થાનભોગવેછે. ત્રણજદાયકામાંઆપરિવર્તનશક્યબન્યુંછેતેજોતાંહિમાચલપ્રદેશજેવાડુંગરાળપ્રદેશનીસિદ્ધિકેરાળાનેપણટક્કરમારેતેવીગણાય. પ્રગતિનીઆવીફાળહિમાચલેભરીતેનુંએકકારણએમનાયછેકેગમેતેરાજકીયપક્ષસત્તાપરહોયછતાં, ત્યાંનુંસરકારીતંત્રબીજાંઘણાંરાજ્યોનાકરતાંવધુઅસરકારકછે. તેનેપરિણામેસરકારીયોજનાનાલાભોજનતાનાનીચલાસ્તરસુધીપહોંચીશકેછે. ત્યાંનાલોકોમાંનિર્દોષતા, પ્રામાણિકતાઅનેસમાજનિષ્ઠાનુંપ્રમાણબીજાંરાજ્યોનાકરતાંવિશેષમનાયછે.

સામાજિકસમાનતાનીગણતરીકરીએતોઉત્તરપ્રદેશઅનેબિહારનુંસ્થાનસૌરાજ્યોમાંચોથુંઅનેપાંચમુંઆવે. પણસમાનતાનોઆંકવધુપડતોમાંડવામાંજોખમરહેલુંછે. એબેરાજ્યોમાંસામાજિકવિકાસનીઊચામાંઊચીસપાટીઅનેનીચામાંનીચીસપાટીવચ્ચેઝાઝુંઅંતરનથી. એટલેકેસમૃદ્ધિપેદાકરવાનેબદલેપોતાનીગરીબીનીવ્યાપકવહેંચણીકરવામાંએબેરાજ્યોવધુસફળનીવડ્યાંછે! હિમાચલપ્રદેશબહુમોટુંરાજ્યનથી, તેમબહુનાનુંપણનથી; બહુસમૃદ્ધનથી, તેમબહુગરીબપણનથી. એકજપેઢીદરમિયાનઆખારાજ્યમાંસામાજિકપરિવર્તનકેવીરીતેલાવવું, અનેતેપરિવર્તનનોલાભવધુમાંવધુલોકોનેકેવીરીતેપહોંચાડવો, તેનોનમૂનોહિમાચલપ્રદેશેપૂરોપાડ્યોછે.

[‘ઇન્ડિયાટુડે’ અઠવાડિક: ૨૦૦૪]