ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ચ/ચિત્રકથા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ચિત્રકથા'''</span> : અલગ અલગ ચિત્રની માળામાં વિસ્તરતી ક...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ર.ર.દ}}
{{Right|ર.ર.દ}}
<br>
<br>
.
 
 
{{HeaderNav2
|previous = ચિત્તસંસ્કારવાદ
|next = ચિત્રકાવ્ય
}}.

Latest revision as of 14:10, 25 November 2021


ચિત્રકથા : અલગ અલગ ચિત્રની માળામાં વિસ્તરતી કથા. એમાં કથાના માર્મિક પ્રસંગો અને પાત્રોની ચરિત્રલક્ષી લાક્ષણિકતાઓને રેખાંકિત ચિત્રો દ્વારા ઉપસાવવામાં આવે છે અને ચિત્રો સાથે જરૂરી કથાંશનું સૂચનાત્મક નિરૂપણ ઉપરાંત ક્યારેક સંવાદલેખન પણ થયું હોય છે. આ રીતે વિભક્ત દૃશ્યોની શ્રેણી દ્વારા પહોંચાડાતી કથાઓ બાળમાનસને અત્યંત રોચક નીવડે છે. ર.ર.દ


.