ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ચ/ચેતવણી: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ચેતવણી/ચેતામણી'''</span> : માયામાં લપેટાયેલા જીવાત્મા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ર.ર.દ.}} | {{Right|ર.ર.દ.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = ચેતનાપ્રવાહ | |||
|next = ચૈતન્ય સંપ્રદાય | |||
}} |
Latest revision as of 14:17, 25 November 2021
ચેતવણી/ચેતામણી : માયામાં લપેટાયેલા જીવાત્માને મોક્ષપ્રાપ્તિ માટે પુરુષાર્થ કરવામાં પ્રમાદ ન કરવા અંગેની ચેતવણી આપતો મધ્યકાલીન પદપ્રકાર. ગુજરાતીમાં કવિ પ્રીતમે ચેતવણીનાં ૧૧ પદો રચ્યાં છે.
ર.ર.દ.