ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ચ/ચૈતસિક વાતાવરણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ચૈતસિક વાતાવરણ(Atmosphere of mind)'''</span> : માનસશાસ્ત્રીય નવલકથ...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|પ.ના.}}
{{Right|પ.ના.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = ચૈતન્ય સંપ્રદાય
|next = ચૈત્યપરિપાટી
}}

Latest revision as of 14:17, 25 November 2021


ચૈતસિક વાતાવરણ(Atmosphere of mind) : માનસશાસ્ત્રીય નવલકથાલેખનના સંદર્ભમાં હેન્રી જેમ્ઝ દ્વારા સૌ પ્રથમવાર ઉપયોગમાં લેવાયેલી આ સંજ્ઞા આત્મલક્ષી લેખનશૈલી દ્વારા ભાવકના ચિત્તમાં લેખક પોતાની મનોદશાનું કઈ રીતે આરોપણ કરે છે તે સૂચવે છે. પ.ના.